________________
૪૨
સી. ડી. બ્રોડે તેમના પુસ્તક ‘Examination of Mc Taggart's Philosophy'મેક્ષટેગાના તત્ત્વજ્ઞાનની પરીક્ષામાં જણાવ્યુ છે કે આત્માનું અસ્તિત્વ અને પુનર્જન્મના રવીકાર ગભીરતાપૂર્વક કરવા પડશે.
ગુસ્તાક સ્ટ્રોમબળ (ઈ. સ. ૧૮૮૨–ઈ. સ. ૧૯૬૨) રવીડીશ અમેરિકન ખગોળશાસ્ત્રી અને પદાર્થવૈજ્ઞાનિક હતા.
ડૉ. આલ્બર્ટ આઈન્સ્ટાઈને ડૉ. સ્ટ્રોમબર્ગના પુસ્તક The Soul of the Universe માટે લખ્યું છે, “મને એ વાતે અસર કરી છે કે મહત્ત્વની ભિન્ન ભિન્ન શેાધખેાળા સફળતા પૂર્વક એકત્ર કરીને એમાં એવી રીતે રજૂ કરી છે કે જ્ઞાનની એકવાકયતા Oneness of Knowledge સુંદર રૂપે રજૂ થાય.”
ડો. સ્ટ્રોમબર્ગ પોતાના લેખન માટે કહે છે, “આ અધ્યયન પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, દેહવિજ્ઞાન જેવા ભિન્ન ભિન્ન વિજ્ઞાનાની હકીકતા ઉપર આધારિત છે. હકીક્તો તા તેના અભ્યાસીઓ જાણે છે; પરંતુ હકીકતાના સબંધો, નવાં દૃષ્ટિબિંદુ, ચેાગ્ય જગ્યાએ ભાર અને નવી રીતે તે હકીકતા ઘટાવવાનું મહત્ત્વ છે.” તે માટે જેને રસ હાય તેમણે આ પુસ્તક વાંચવુ ઈ. સ. ૧૯૬૫માં તેની પેપરએક આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે.
ડો. સ્ટ્રોમબર્ગ કહે છે કે આત્મા માત્ર સ્મૃતિના ઢગલે • નથી પરંતુ સ્મૃતિ સંઘરનાર સ્વતંત્ર તત્ત્વ છે.
ડૉ. સ્ટ્રોમમનું બીજું પુસ્તક The Searchers “શેાધકો” છે.
આત્મત્વ દિવ્ય અને શાશ્વત છે.
ઈ. સ. ૧૯૨૫માં મૃત્યુ પામેલા બ્રિટિશ વિચારક મેકટેગાની
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat