________________
૩૧
શકિતનાં આદેલન Radiation Theory સંબંધી સિદ્ધાંતની કસોટી માટે તેમણે આ પ્રમાણે પ્રયોગ કર્યો.
લેખંડની એક કેબીનમાં પ્રયોગ માટે તેમણે એક વ્યકિતને બેસાડી અને લેખંડની કેબીન આસપાસ સીસાનું આવરણ કરવામાં આવ્યું. પ્રયોગોથી પુરવાર થયું કે રેડિયો કિરણે, ક્ષકિરણે X-Rays કે ગામા કિરણે આ કેબીનને ભેદી શક્યાં નહિ. પરંતુ દુરથી જે માનસિક સંદેશ મોકલવામાં આવ્યો તે અંદર રહેલી વ્યકિતએ ઝીલી લીધે. સેવિએટ ન્યુઝ તા. ૨૦૮-૧૯૯ર માં આ પ્રયોગની વીગત છે.
વિજ્ઞાનિકો કહે છે કે આ કઈ સૂક્ષ્મ શકિત છે તે અમે જાણતા નથી. આની પાછળ પુદ્ગલ-જડની શકિત કાર્ય કરતી નથી પણ ચિતન્યની શકિત કાર્ય કરે છે. વિજ્ઞાનિકે ખાતરીથી ભલે આજે ચિતન્યનો સ્વીકાર ન કરે પણ તેથી શું ? વરસો પહેલાં શું કેઈ ડોકટર માની શકે કે સગર્ભા બાઈ સંમેહન Hypnosis ની અસર નીચે બાળકને જન્મ આપે ? વરસો પહેલાં વિજ્ઞાનિકો અણુબની શક્યતાનો ઈન્કાર કરતા હતા. પરંતુ આજે અણુની વિફેટક શક્તિથી કોણ અજાણ છે?
કેટલીય બાબત એવી છે કે જે માત્ર ઈદ્રિ વડે પુરવાર થતી નથી. હજી તે માટે વિજ્ઞાનનાં સાધનો અધૂરાં છે. વિજ્ઞાનની પ્રકિયા છે તેથી વિશિષ્ટ પ્રકારની ગની પ્રકિયા છે. જે વડે અતીન્દ્રિય વિષયેની સમજણ પ્રાપ્ત થાય.
એરિક જેન હેન્યુસેન સત્તા ઉપર આવ્યા પછી હિટલરે અતીન્દ્રિય શકિતવાળી કેટલીય વ્યક્તિઓને દુરુપયોગ કર્યો હતો. આ બધામાં એરિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com