________________
૩૫
એવી અદ્દભુત શક્તિ પ્રાપ્ત કરે કે પતે રાસાયણિક પ્રકિયાના પરિણામ”ના સ્વરૂપને વિચાર અને ચિંતન કરી શકે. આ આશ્ચર્ય જનક નથી લાગતું? તે પછી જડપુગલની જેમ આત્માના અસ્તિત્વને સ્વીકાર કરે વધુ સરળ અને સહજ નથી?
બ્રિટિશ વિચારક લેવેસ ડીકીન્સન તેમના ભાષણ Is Immortality Desirable?” માં જણાવે છે, “દેહના મૃત્યુથી આત્માનું મૃત્યુ થાય છે આ એક તર્ક છે અને ઘણું ખરું એ
ટો તર્ક છે. જે કેટલાકને માત્ર આ તર્ક જ સાચે લાગે તે તેમાં તેમની ઉજજવળ ન્યાયબુદ્ધિ નથી પણ વિચારણાની ખામી છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com