________________
વિચારકો શું કહે છે?
તત્વજ્ઞાનીઓ, વિચારકે, વિજ્ઞાનિકે આત્મતત્વના સ્વતંત્ર અસ્તિત્વ તથા સ્વરૂપ સંબંધી વિચારણા તથા પ્રયોગ કરે છે. આત્મા અતીન્દ્રિય પદાર્થ હોઈને ઈન્દ્રિયેનાં સાધન વડે તેને પુરવાર કરે શકય નથી.
પશ્ચિમના કેટલાક વિચારકે તથા વિજ્ઞાનિકોની વિચારણા, મુક્ત મન વડે આપણે વિચાર કરી શકીએ તે માટે, અહીં રજુ કરીએ છીએ.
પશ્ચિમને કૉન્ફયુસીએસ બ્રિટિશ વિચારક અને શિક્ષણશાસ્ત્રી ડબલ્યુ મેકનેઈલ ડીક્ષને આપેલી ગીફર્ડ ભાષણોના ગ્રંથ The Human Situation “માનવની સ્થિતિમાં ઘણી સુંદર વાત કહી છે. ડીક્ષનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com