________________
પત્ર પિલીસને મળે. બુડાપેસ્ટમાં તે સાંજે તે આપઘાત કરવાની હતી. પિલીસે તે પત્ર કેલેસને આપ્યો. હસ્તાક્ષર પરથી કેલેસે જે હોટલમાં છોકરી હતી તેનું નામ કહ્યું. પિલીસ ત્યાં પહોંચી ત્યારે છોકરીએ ઝેર લઈ લીધું હતું. પરંતુ તેને બચાવી લેવામાં આવી. કેલેસે આપઘાતને વિચાર તે છોકરીના મનમાંથી દૂર કર્યો અને તેને સન્માગ પર ચઢાવી.
એક પ્રખ્યાત કેસનો ઉકેલ કેલેસે આશ્ચર્યકારક રીતે કર્યો હતે. હંગેરી નિવાસી ડેર સેબેક આર્જેન્ટાઈનમાં રહેતે હતે. તે ગૂમ થઈ ગયે. પિોલીસ તેના સંબંધી કંઈ ભેદ ઉકેલી શકી નહિ. સેર સેબોકના હાથે લખાયેલ એક છેલ્લે પત્ર પિલીસે કેલેસને આપે. માત્ર આ પત્ર ઉપરથી કેલેસે કહ્યું કે સેન્ડર સેકનું ખૂન તેના પાડેશીએ કર્યું છે; ચક્કસ જગ્યાએ તેનું શબ પડયું છે; અને આ પત્ર બંદૂકની અણુએ મરનાર પાસે લખાવવામાં આવ્યું છે. શબ મળ્યું અને ખૂનીએ બધે એકરાર કર્યો. ઈ. સ. ૧લ્પ૩ માં આ કેસે આજેન્ટાઈનમાં સનસનાટી મચાવી હતી. આશ્ચર્યની વાત એ છે કે કેલે ક્યારે પણ આજેન્ટાઈન ગયે ન હતે.
જે માનવમન માત્ર આણુ પરમાણુના મળવા-વિખરવાનું પરિણામ હોત તે આવા સેંકડે બેંધાયેલા પ્રસંગો શક્ય જ ન થાત. આત્મા મૌલિક પદાર્થ છે. પુગલથી પર એવું કંઈક આપણામાં રહેલું છે. જીવન કેઈક હેતુ માટે મળ્યું છે. જે મુકત મન વડે સમજવાનો પ્રયત્ન કરીએ તે આત્મતત્વની પ્રતીતિનો માર્ગ અવશ્ય ઊઘડે.
દેહ આત્માનું સાધન છે અમેરિકન માનસ વૈજ્ઞાનિક ડો. જીના સરમીનારા તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com