________________
કેટલાક મનુષ્યએ ચક્કસ. ચીજે છેડી મિનિટો માટે પિતાના હાથમાં લીધી અને પછી એક ટેબલ પર મૂકી દીધી. સંમેહન જેના પર કરવામાં આવ્યું હતું તેવી વ્યકિતને પછી તે ઓરડામાં લાવવામાં આવી અને ટેબલ પર પડેલી ચીજે જેણે જેણે પહેલાં લીધી હતી તેને તેને આપવાનું કહેવામાં આવ્યું. ચીજ સૂંઘીને તથા તે તે મનુષ્યને હાથ સૂંઘીને પ્રત્યેકને તે તે ચીજો સાચી રીતે આપી.
* પરીક્ષામાં બેસનારે એક વિદ્યાર્થી જેને ઈતિહાસની તારીખે યાદ રહેતી નહિ તેના પર હિપ્નોટીઝમને પ્રયોગ કરી તેની મરણશકિત તીવ્ર થઈ છે એવી સૂચના Suggestion આપીને જ્યારે જાગૃત કર્યો ત્યારે સંખ્યાબંધ તારીખ બેત્રણ વાર જોઈને તેને બરાબર યાદ રહી ગઈ
આંતર મન શું છે? સાયકીકલ રીસર્ચ સોસાયટીના મુખપત્રમાં “હિનેટીઝમના કેટલાક પ્રગ' Some Experiments in Hypnotism લેખમાં ગ્રીનવુડ લખે છે કે એક પુરુષ ભણેલો હતે. તે જ્યારે હિનેટીઝની અસર હેઠળ હોય ત્યારે પણ જાગૃતિમાં રહેતે. તેને કિસે આશ્ચર્યજનક છે. પાને એક ગ્લાસ તેમાં દારૂ છે એવી “સૂચના સાથે તેને આપવામાં આવ્યું. તે જાણતું હતું કે ગ્લાસમાં પાણી છે, પણ સ્વાદ તેને દારૂને આવતે અને ઘેનની અસર થતી.
ચોકલેટ છે એવી સૂચનાથી તેને સાબુને એક ટુકડે ખાવા માટે આપવામાં આવ્યું. આ સાબુ છે એવું ભાન તેને હતું પરંતુ ખાવાની ઇચ્છા તે રેકી શકતો નહિ અને ખુબ જ સ્વાદથી તે ખાતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com