________________
ટી. જે. હડસન પોતાના પુસ્તક The Law of Psychic Phenomena માં આંતર મનને Subjective Mind કહે છે. અને ઉમેરે છે કે “તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. તેનામાં અચિંત્ય શક્તિઓ છે. દેહ પર તેને કાબૂ છે તથા (Being Capable of sustaining an existence independently of the body. In other words it is the Soul.) દેહથી ભિન્ન પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની શકયતા આ તાવમાં છે. બીજા શબ્દોમાં આ “આત્મા” છે.
હડસન દઢપણે આત્માના અસ્તિત્વમાં માને છે.
ખગોળશાસ્ત્રી ફલેમેરીયને પણ આવા જ વિચારે (Mysterious Psychic Forces) “રહસ્યમય માનસિક બળ” નામના ગ્રંથમાં દર્શાવ્યા છે.
પશુપક્ષીઓ પર સંમેલન
પશુપક્ષીઓને પણ સંમેહન–હિનેટીઝમ કરી શકાય છે. મિડલસેકસ હોસ્પિટલના ડો. જહોન વિલ્સને આવા ઘણા પ્રયોગ કર્યા છે. પાલતુ અને જંગલી પ્રાણુઓ, માછલાં, વગેરે પર કરેલા સંખ્યાબંધ પ્રયોગ Trials of Animal Magnetism' ગ્રંથમાં વિસ્તારથી વર્ણવ્યા છે. કેટલાક પ્રસંગોએ આ હેકટરે પાંજરામાં રહેલા એક સિંહ ઉપર પણ હિનેટીઝમના પ્રિયેગો કર્યા હતા.
હિનેટીઝમની અસર નીચે કેટલાકની ગંધની શક્તિ તીવ્ર બને છે. “સંમેહનનાં મૂળતો ( Elements of Hypnotism) નામના પુસ્તકમાં આર. એચ. વિન્સેટે એક રસમય પ્રયાગ વર્ણવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com