________________
આશ્ચર્ય એ હતું કે હિપ્નોટીઝમની અસર નીચે શ્રવણ અને દૃષ્ટિની બ્રમણ તેને થતી નહિ પણ ગંધ, રસ અને સ્પર્શની થતી. - શેત્રુંજી ઉપર તે બેઠે હતું અને તેને કહેવામાં આવ્યું કે તે નદીના કિનારે બેઠે છે અને ઠંડી વાય છે. તેને સ્પષ્ટ શેત્રુંજી દેખાતી હતી પરંતુ પાણીની ભીનાશ અને ઠંડકને અનુભવ તેને થતું હતું. શેત્રુંજી પર ચાલતાં તેણે બુટ અને મજા કાઢી નાખ્યાં તથા પાટલૂન ઊંચું વાળ્યું કે જેથી પાણીમાં ભીનું ન થાય. જો કે તે શેત્રુંજી જેતે હ.
સાહન અને સ્મૃતિ હિનેસીસમાં બાલ્યવયની સ્મૃતિ જાગૃત થઈ શકે છે.
શ્રદ્ધા, ઔષધિ, અને માનવમન' (Faith, Medicine and the Mind) નામના ગ્રંથમાં રેઈનહાર્ટ જણાવે છે કે હિસીસની અસર નીચે ૩૩ વરસને એક પુરુષ એક ગીત ગાવા લાગ્યા. આ ઐત તે જ્યારે સાડા ત્રણ વરસને હતે ત્યારે તેના પિતા તેની પાસે ગાતા. તેની માતાએ તરત જ તે ગીત ઓળખી કાઢ્યું. આશ્ચર્ય તે એ વાતનું હતું કે તેના પિતા તે તેની બાલ્યવયમાં જ મૃત્યુ પામ્યા હતા અને કયારેય, કેઈનેય, તેની માતાને પણ આ ગીત તે યાદ હતું જ નહિ, તેની સ્મૃતિ આંતરમનમાંથી હિનેસીસ વડે જાગૃત થઈ
નાનામાં નાને પ્રસંગ પણ આંતરમનની સ્મૃતિમાંથી ભુલાતું નથી. પ્રત્યેક ઝીણી વીગતની નેંધ પણ ત્યાં થઈ હોય છે.
બતા મનુષ્યમાં પૂર્વની આવી સ્મૃતિઓ ધારા પ્રવાહી આવે છે. બચી ગયેલાં અનેક મનુષ્યને આ અનુભવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com