________________
ઉષ્ણતામાન વગર (Without high temperatures) ફકત ચાર કલાકમાં કરે છે.”
- વૈજ્ઞાનિકે કહે છે કે માનવ દેહ આજની સૌથી મોટી કઈ પણ લેબોરેટરી કરતાં અને કોમ્યુટર કરતાં અનેક ગણી શકિતઓ ધરાવે છે. તેનું કારણ અદ્દભુત એવું માનવ મન છે, અને માનવ મનનું પ્રેરક તત્ત્વ અકલ્પનીય શક્તિઓને સોત. એ આત્મા છે.
જીવજ્ઞાનિક માયકલ વેર કહે છે, “માનવી એ વિશ્લેષણાત્મક વિચારશક્તિ ધરાવનારું પ્રાણી છે. આ વિશ્લેષણાત્મક વિચારશક્તિ તે આત્મતત્ત્વને એક અંશ માત્ર છે.
માનવીને દેહ કે માનવીનું મસ્તિષ્ક તે એક યંત્રમાત્ર છે. આ યંત્રને ચલાવનારું તત્વ આત્મા છે.
ફ્રાન્સના સુપ્રસિદ્ધ નેબલ પારિતોષિકના વિજેતા ડો. એલેકઝીઝ કેરેલ જેમણે તેત્રીશ વર્ષ રેકફેલર ઈન્સ્ટીટયુટમાં જીવવિજ્ઞાનનું સંશોધન કર્યું છે, તેઓ કહે છે, “માનસિક જીવનમાં અંતઃ પ્રેરણાનું મહત્તવ (Importance of Intuition) નું સંશોધન દાર્શનિક ક્ષેત્રમાં લઈ જશે. વિચારવિનિમય અને દૂરદર્શનનું અધ્યયન વૈજ્ઞાનિક પદ્ધતિએ થવું જોઈએ.”
આત્માનું અસ્તિત્વ અનુભવને વિષય છે.
છે. હાયરલેપ પિતાના ગ્રંથ “મૃત્યુ પછીનું જીવનમાં જણાવે છે,
“મૃત્યુ પછીનું આત્માનું અસ્તિત્વ હુવૈજ્ઞાનિક રીતે પુરવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com