________________
તપાસ કરતાં સેંકડો માઈલ દૂર આવેલા રોકકલીફ ગામનુ આ એડ્રામ હતુ.
ટેડ સિરિયેાસે કેટલાય પ્રયાગા અનેક વૈજ્ઞાનિકોની હાજરીમાં આ રીતે કર્યા છે. જ્યારે તેની એકાગ્રતા વધુ હોય છે ત્યારે ચિત્ર સ્પષ્ટ આવે છે. અને જ્યારે એકાગ્રતા ઓછી હાય છે ત્યારે ચિત્ર ઝાંખાં આવે છે.
અમેરિકાના સુપ્રસિદ્ધ લાઈફ્મેગેઝિને ચિત્રો સાથે એક લેખ પ્રસિદ્ધ કર્યાં હતા. ટેડ સિરિયેાસ પર થયેલા પ્રયાગા વિસ્તારથી દર્શાવતું ફાટાએ સાથેનુ એક મોટું પુસ્તક પ્રસિદ્ધ થયુ છે.
અર્વાચિન વિજ્ઞાનની અનેક મર્યાદાઓ
વિજ્ઞાનની ભિન્ન ભિન્ન શાખાએ પેાતાનાં સશેાધનેાના પરિણામે જોતાં આજે સ્વીકારે છે કે માનવ દેહમાં એવુ કઈક તત્ત્વ છે કે જે દેહના નાશ પછી પણ કાયમ રહે છે.
કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે દેહથી સ્વતંત્ર ચૈતન્ય જેવા કાઈ પદાથ નથી. અને જે ચેતના દેખાય તે દેહમાં રાસાયણિક પ્રક્રિયા વડે પ્રગટે છે. તેમના મત પ્રમાણે દેહ નાશ પામે છે તેની સાથે આ ચેતના પણ નાશ પામે છે.
જીવવજ્ઞાન Biology માં સ ંશાધન કરનારાઓ કહે છે કે માત્ર રાસાયણિક પ્રક્રિયા વડે વૈજ્ઞાનિક એક દિવસ પ્રયાગશાળામાં જીવનનું નિર્માણ કરી શકશે.
જીવ વિજ્ઞાન અનેક પ્રયાગા દ્વારા જીવનું સર્જન કરવા મથી રહ્યું છે. પરંતુ હજી સુધી એક સામાન્ય કાષ (cell) કે એક લાહીનું ટીપુ બનાવવામાં વૈજ્ઞાનિકો સફ્ળ થયા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com