________________
सत्यार्थ सूत्रे
悬
3
- योग : १, भाषायोग्य पुद्गलात्ममदेशपरिणामो बचोयोग: २, गमनादि क्रिया हेतुः शरीरात्ममदेशपरिणामः काययोगः ३ ।
तत्रात्मनो निवासस्थानभूतः पुद्गलद्रव्यघटितः शरीररूपः कायः, वृद्धस्य - दुर्बलस्य वा गमनादौ, आलम्बनयष्टयादिवत् विषमेषु-उपग्राहको भवति तद्योगाजीवस्य वीर्यपरिणामः शक्तिः - सामर्थ्य काययोगः । यथा - वह्निसंयोगात् घटस्य रक्ततापरिणामो भवति, एवं खलु - आत्मनः काय - करण संवन्धाद् वीर्यपरिणामो बोध्यः । एवमात्मयुक्तकायाधीना वाग्वगणायोग्य पुद्गलस्कन्धाः भेद से वह तीन प्रकार का है । मनोवर्गणा के पुद्गलों के निमित्तं से आत्मप्रदेशों में परिस्पन्दन होना मनोयोग है । भाषा के योग्य पुद्गलों अर्थात् भाषावर्गणा के पुद्गलों के निमित्त से आत्मप्रदेशों में स्पन्दन होना वचनयोग है और गमन आदि क्रियाओं से आत्मा के प्रदेशों में जो परिस्पन्द होता है, वह काययोग है।
आत्मा के रहने का स्थान, पुद्गल द्रव्यों से बना हुआ यह शरीर काय कहलाता है, जैसे वृद्ध या दुर्बल पुरुष के चलने-फिरने में लाठी सहायक होती है, ऊपडखावड मार्ग में उससे सहायता मिलती है, उसी प्रकार आत्मा के लिए शरीर सहायक है । इस शरीर के निमित्त से जीवका जो वीर्यपरिणमन होता है, वह काययोग कहलाता है। जैसे अग्नि के संयोग से घट में रक्तता (लालिमा) परिणाम उत्पन्न होता है, उसी प्रकार काय रूप करण के निमित्त से आत्मा में वीर्य परिणाम उत्पन्न होता है वही काययोग है। इसी प्रकार जीव वचन वर्गणा के
પુદ્ગલેાના નિમિત્તથી આત્મપ્રદેશામાં પરિસ્પન્દન થવુ' મનાયેાગ છે ભાષાને ચૈાગ્ય પુદ્દગલા અર્થાત્ ભાષાવગણાનાં પુદ્ગલેાના નિમિત્તથી આત્મપ્રદેશેામાં સ્પન્જીન થવું વચનયેાગ છે અને ગમન આદિ ક્રિયાએથી આત્માના પ્રદેશેમાં જે પરિસ્પન્દન થાય છે તે કાયયેાગ છે.
આત્માને રહેવાનું સ્થાન, પુદ્ગલદ્રવ્યેથી મનેલું આ શરીર કાય કહેવાય છે. જેમ વૃદ્ધ અથવા દુખળ પુરૂષને ચાલવા-ફરવા માટે લાકડી સહાયક બને છે. ખાડા-ટેકરાવાળા રસ્તામાં તેનાથી સહાયતા મળે છે, તેવી જ રીતે આત્મા માટે શરીર સહાયક છે. આ શરીરના નિમિત્તથી જીવતું જે વી - પરિણમન થાય છે, તે કાયયેાગ કહેવાય છે. જેમ અગ્નિના સચૈાગથી ઘડામાં રકતતા (લાલિમા) પરિણામ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે કાય રૂપ કરણના નિમિત્તથી આત્મામાં વીય-પરિણામ ઉત્પન્ન થાય છે તે જ કાયયેાગ છે. એવી જ રીતે જીત્ર વચનવણાના પુદ્ગલાને ગ્રહણ કરીને ત્યાગે છે તેના