________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
www.kobatirth.org
પ્રસ્તાવના.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણીને પ્રસંગે નેતાઓની ખાટ, અને આખર સરવાળે પ્રજાને વિનિપાત અથવા વિનાશ,
આપણા સમાજને આજે એવી સ્ત્રીની જરૂર છે કે જેના નામ પાછળ ભલે શારદાપીઠની મુદ્રા ન લાગી હોય છતાં જેનુ જીવન ભાવનામય હાય, જેની રગરગમાં ધર્મની તીવ્ર ન્યાત જાગતી હાય, પેાતાના પાતિત્રત્ર્યના રક્ષણ માટે જે પેાતાના પ્રાણને તણખલા કરતાં તુચ્છ માનવા તૈયાર હોય, જે રસોઇ કરતાં અને જરૂર હાય તે રસોઇનાં વાસણ માંજતાં શરમાય નાહ, સંપત્તિને સમયે પણ દ્રોપદીની પેઠે ઘરની નાની મેાટી ખાખતાની સુદક્ષ દેખરેખ રાખે, અતિથિને સમાજ દેવના પ્રતિનિધિ રૂપે માનનીય ગણે, સંતાનને દેશે પેાતાના હાથમાં સેાંપેલી થાપણુ સમજે, જે પોતાના અવકાશના વખતમાં ઉત્તમ પુસ્તકે તથા વર્તમાનપત્ર વાંચવાના, કરકાશલ કેળવવાના, આસપાસના વાતાવરણમાં વિદ્યાકલા નીતિ ધર્મના પ્રસાર કરવાના વ્યસનવાળી હોય, દેશ સેવા માટે, પ્રસંગ પડયે અનેક પ્રકારનાં કષ્ટ વેઠતાં પાછી પાની કરે નહિં, તીવ્ર લાગણીના આવેશથી જેનાં તન મન કામળ છતાં દઢ હાય, અને જેના પાવન દર્શનથી પ્રેક્ષકના મલિન વિચારે પલાયન કરી જાય.
સ્ત્રી કરતાં પુરૂષની જવાબદારી સવાગણી છે એ સિદ્ધાંત સમજવા છતાં, અને મારો પેાતાની અનેક અપૂર્ણતાએ મને પ્રત્યક્ષ છતાં આટલું લખવાની જે ધૃષ્ટતા મેં ધરી છે તેને સ્નેહીજળને સ્નેહ સંતન્ય ગણુશે એવી આશા છે.
શિકરામ વિન્નહરરામ મહેતા.
For Private and Personal Use Only