________________
પેઢી અને તેના ઈતિહાસ
શેઠ આણુંજી કલ્યાણુજીની પેઢી એટલે ભારતના જૈન સંધ. ભારતભરના શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈનાનુ/જૈન સંધાનુ પ્રતિનિધિત્વ કરતી સસ્થા એટલે આણુંદજી કલ્યાણજીની પેઢી. વિ. સં. ૨૦૩૨માં શ્રી શત્રુ ંજય ગિરિરાજ ઉપર નવી ખ'ધાયેલી ટૂંકની પ્રતિષ્ઠા થઈ ત્યારે, તેની સ્મૃતિમાં લખવામાં આવેલા સસ્કૃત શિલાલેખમાં આ૦ ક૦ પેઢીને ‘ આણંદજી કલ્યાણુજી સંધ’ તરીકે ઉલ્લેખવામાં આવેલી. એ સામે વાંધો લેતાં કેટલાક લોકોએ કહેલું : “ આ૦ ૩૦ પેઢી એક વહીવટી સંસ્થા છે; એને સધ કેમ કહેવાય?” એમના એ વિરાધના જવાબમાં કહી શકાય કે, જેમ ભારતની લેાકસભા એ ભારતદેશની સમગ્ર પ્રશ્નનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે અને એટલે જ ‘ લેાકસભા=ભારત ' એવું સમીકરણ કરી શકાય, તેમ શેઠ આણુંદજી કલ્યાણજીની પેઢી એ ભારતના જૈનાનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા હાવાથી આ૦ ૩૦ પેઢી=જૈન સ ́ધ' એવું સમીકરણ કરવામાં કશું... જ અજુગતું નથી. વસ્તુત: આ ક॰ પેઢી એ એકમાત્ર એવી સંસ્થા છે કે જેની ‘ જનરલ ખડી 'માં ભારતના કાઈ પણ પ્રદેશના, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનાની ચાક્કસ સખ્યાની વસ્તી ધરાવતા કાઈ પણુ ગામ કે શહેરના જૈન ગૃહસ્થ/ગૃહસ્થાને સ્થાન છે/મળે છે. એ જૈન ગૃહસ્થા પછી ગમે તે ગચ્છના હાય કે ગમે તે તિથિના હાય, પણ પેઢી તેા તેમનું પ્રતિનિધિત્વ સ્વીકારવાની જ. પેઢીની મુખ્ય શરતા માત્ર બે જ હાય છેઃ એ ગૃહસ્થ/ગૃહસ્થા વે મૂ॰ પૂ॰ જૈન હેાવા જોઈએ અને જે તે ગામની જૈન વસ્તી/સંધ દ્વારા નિયુક્તિ પામેલા હાવા જોઈએ. પછી એ વ્યક્તિ કયા ગચ્છને કે કઈ તિથિને માનનારી છે, એ સાથે પેઢીને કશી જ નિસબત હૈાતી નથી.
C
=
વળી, આપણે ત્યાં જ્યારે પણુ, સમગ્ર જૈન સ ́ધને સ્પતી સમસ્યા - દા. ત. સિદ્ધાચલજીની યાત્રાના બહિષ્કારની સમસ્યા કે તીર્થાં અગેના વિવાદની સમસ્યાઓઊભી થઈ છે, ત્યારે તેને હલ કરવાની જવાબદારી પેઢીએ જ વહી છે, એટલુ` જ નહિ, પણ તે વખતે, ગચ્છાદિકના ભેદભાવ રાખ્યા વિના, જે ગચ્છમાં જે મુનિભગવતા વિદ્યમાન હેાય તે તમામ પાસે, જે તે સમસ્યાઓ પરત્વે, જરૂર પ્રમાણે, પેઢી માદન મેળવતી આવી છે.
જૈન સમાજ એ એક એવા સમાજ છે કે જેને ઇતિહાસનું સર્જન કરવામાં જેટલા રસ છે, એટલે ઇતિહાસનું રક્ષણ કરવામાં નથી. આ સમાજને નવાં દેરાસરા બાંધવાની જેટલી ધગશ છે, તેટલી ચીવટ જૂનાં મદિરાના રક્ષણ માટે નથી. જૂની પ્રતિમાની પૂજા થાય કે ન થાય; ગમે તે થાય; તેની ફિકર કર્યા વગર નવી પ્રતિમાઓનું સર્જન કરીને પેાતાને અમર બનાવવામાં માનનારી આ સમાજ છે, એમ આજની પરિસ્થિતિ જોતાં કહી શકાય. અને આવા સમાજને
6
આણુ છ કલ્યાણજી કાણુ હતા ? આ નામની પેઢી કાણે સ્થાપી? આ પેઢી કયારે-કેટલાં વર્ષ પહેલાં સ્થપાઈ ? આ પેઢીએ કેટલાં વર્ષોમાં શુ` કામ કર્યુ? ' આવી બધી બામતાની પતીજ તા હાય જશેની? આવું ઝીણુ' કાંતવાની નવરાશ અને ઢાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org