________________
પ્રકરણ ૭ મું
ક્રિયાપદો ૧૬૧ સંસ્કૃત ધાતુઓના દશ વર્ગો કરવામાં આવ્યા છે. તે દરેક - વર્ગનું નામ ગાણુ” કહેવાય છે. જે ગણુને જે ધાતુ હોય તેને
જુદા જુદા કાળ અને અર્થના પ્રત્યય લગાડતા પહેલાં તે તે ગણાની નિશાની લગાડવી પડે છે. ગણોની નિશાનીઓ નીચે પ્રમાણે છે.
ગણું નિશાની પહેલે બીજે
કંઈ નહિ. ત્રીજે કંઈ નહિ; પણ ધાતુને આદિ અક્ષર ચે
બેવડાય છે. પાંચમે
$
D
છઠ્ઠો
&
in
સાતમે અગર વચ્ચે ઉમેરાય છે. આઠમ નવમે ના, ની અગર – દશમો
ચ ૧૬૨ ધાતુઓના પરમૈપદ અને આત્મને પદ એવા બે મુખ્ય વિભાગો
છેઃ કયો ધાતુ કયા પદમાં છે તે સ્મૃતિથી યાદ રાખવું જોઈએ. તેને માટે ખાસ નિયમ નથી. કેટલાક ધાતુઓ ઉભયપદી પણ છે. આ દરેક પદ માટેના જુદા જુદા કાળના પ્રત્યય જુદા છે. જો કોઈ ધાતુ ઉભયપદી હોય અને ધાતુમાં સમાએલી ક્રિયાને