________________
૩૭૫
આ ક્રમ વિચારની દૃષ્ટિએ છે. વાક્યમાં વિચારની એક્તા જાળવવાને શબ્દોને ક્રમ બરાબર હોવો જોઈએ. એ માટે સાધારણ નિયમ એ છે કે પ્રથમ કર્તા અને તેને વધારે દર્શાવનાર શબ્દો, પછી કર્મ અને તેનો વધારે દેખાડનાર શબ્દો, અને છેલ્લે ક્રિયાપદો આવવાં જોઈએ. કર્તાનાં વિશેષણો કર્તાની પહેલાં આવે, અને કર્મનાં વિશેષણ કમેની પહેલાં આવે. ક્રિયાવિશેષણો છેલ્લા સિવાય બીજે કઈ
પણ સ્થળે મૂકી શકાય. ૩ એક વાકયમાં ગુણવાચક વિશેષણ અને વિશેષણ તરીકે વપરાયલું
સર્વનામ એમ બન્ને હોય, તે વિશેષણ તરીકે વપરાયલું સર્વનામ પહેલું વાપરવું, અને ગુણવાચક વિશેષણ પછી વાપરવું. तस्मिन्नतिनीविडे वने છઠ્ઠી વિભક્તિમાં વપરાયેલા શબ્દો સામાન્ય રીતે જે શબ્દોની સાથે તેમને સંબંધ હોય તેની પહેલાં મૂકવા. પ્રાપના કૃત્તેિ પ્રાણને માટે. કબાનામ્ હિતારા શત્રોથૈયા गुरोरर्चनाम् । ક્રિયાવાચક શબ્દ હમેશાં વાકયમાં છેલ્લે મૂકવે, કારણ કે તે વાક્યને અર્થ સમાપ્ત કરનાર છે; પણ વર્ણન કરતી વખતે વાર્તાઓમાં તથા કથાઓમાં મસ અને ન્ ધાતુ પહેલાં વપરાય છે. જેમકે आसीद् राजा शूद्रको नाम अस्ति पाटलीपुत्रं नाम नगरम् । अभूत पुरा राजा जितसेनो नाम ।
જ્યારે ભારપૂર્વક કથન કરવું હોય, ત્યારે વિધેયપ્રથમ વપરાય છે. विरलाः हि राज्ञामुपदेष्टारः । कृतं त्वया रामसदृशं कर्म । ઉપસર્ગો સંસ્કૃત ભાષામાં સ્વતંત્ર વપરાતા નથી, પણ ધાતુઓ સાથે જ વપરાય છે. જેમકે મનુવાનિત ! નિરીક્ષજો ..