Book Title: Sanskrit Bhashanu Vyakaran
Author(s): Jethalal Govardhan Shah
Publisher: Gujarat Oriental Book Depot

View full book text
Previous | Next

Page 486
________________ સુગંધીદાર શ્વાસને વાસ લીધો નથી, માટે તેની પ્રીતિ કમળ તરફ છે એમ કહેવાનો ભાવાર્થ છે. किं वाऽभविष्यदरुणस्तमसा विभेत्ता। तं चेत्सहस्रकिरणो धुरि नाकरिष्यत् ॥ અથવા જે સૂર્યે અરુણને ધુંસરીમાં જોડયે ન હેત, તે શું તે અંધકારને નાશક બનત? अकरिष्यदसौ पापमतिनिष्करुणैवसा । नाभविष्यमहं तत्र यदि तत्परिपन्थिनी ॥ જો હું તેના કાર્યમાં આડે આવી ન હતી, તે તે અતિ નિર્દય સ્ત્રીએ પાપ કર્યું હત. આ વાકયોમાં ક્રિયાતિપસ્યર્થ વપરાય છે. લેખન વિચારમાં બીજી કહેલી બાબતે ચર્ચવાની રહી જાય છે. જેમકે પત્રલેખન ઇત્યાદિ; પણ સ્થળસંકોચને લીધે આટલેથી સમાપ્ત કરીશું. વિશેષ જિજ્ઞાસુએ પ્રિન્સિપલ વામન શિવરાવ આપ્ટેની A Guide of Sanskrit Compositiondi gadai પ્રકરણ વાંચવાં. સમાસ

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492