________________
ક્રિયાતિષયર્થ ( Conditional Mood )
તે મિશ્ર વાક્યમાં અને સાક્રુતિક વાકયમાં આવે છે; પણુ દરેક સાંક્રતિક વાકયમાં ક્રિયાતિપત્યર્થ વપરાતા નથી, પણું જે સાંકેતિક વાકયમાં ક્રિયાની અપૂર્ણતા અગર અસત્યતા જણાવવી હાય ત્યાં તૈ વપરાય છે. આથી અંગ્રેજીમાં જ્યાં ‘Had'થી વાકયચના શરૂ થઈ હાય, જેમકુ ‘Had Î but served my God with half the zeal I served my King, He would not have given me over naked to my enemies.' મેં જેટલા ઉત્સાહથી મારા રાજાની સેવા કરી તેથી અર્ધો ઉત્સાહથી જો ઈશ્વરની સેવા કરી હાત, તેા તેણે મારા શત્રુઓને મને સોંપી દીધે। ન હેાત.' આ વાકય મિશ્ર વાકય છે; એક ગાણુ છે અને ખીજાં મુખ્ય છે. પ્રથમ ભાગનું ‘મે... જેટલા ઉત્સાહથી–સેવા કરી હેાત’ તે ગૌણુ છે; (antecedent clause) અને તા–સાંપી દીધા ન હત' મુખ્ય છે. (consequent clause). જો મેં ઈશ્વરની સેવા કરી હેાત તા તેણે મને ત્યજી દીધા ન હ।ત, એવું કહેવાના આશય છેઃ આમાં ક્રિયાની અપૂર્ણતા છે, કારણ કે જો સેવા કરી
>
હાત ' એવા શબ્દો છે, અર્થાત્ તેનાથી સેવા થઈ નથી, માટે ઈશ્વરે તેને ત્યજી દીધા એમ ભાવાર્થે છે. આ રીતે ક્રિયાની અપૂર્ણતા અગર ગૌણ વાકયની અસત્યતા સમજાતી હાય તા જ આ વપરાય છે.
यदि सुरभिमवाप्स्यस्तन्मुखोच्छवासगन्धं । तवरतिर्भविष्यत्पुण्डरीके किमस्मिन् ॥
‘જો તે તેના મુખના સુગન્ધીદાર ઉચ્છ્વાસની વાસ મેળવી હેત, તા આ કમળમાં શું તારી પ્રીતિ થાત ? ’ અર્થાત્ તેણે તે