________________
૪૬ર
કરીને હું તેની રાહ જોઉં છું. (જઈશ.) અહીં વર્તમાનકાળ ભવિષ્યને અર્થ જણાવે છે. ચા-તથાથી દષ્ટાન્ત આપીને કઈ વસ્તુ સમજાવવાની હેય, ત્યારે પણ વર્તમાનકાળને પ્રયોગ થાય છે. यथा प्रदीप्तं ज्वलनं पतंगा विशन्ति नाशाय समृद्धवेगाः। तथैव नाशाय विशन्ति लोकास्तवापि वक्त्राणि समृद्धवेगाः ॥
. ( ભા. ૯-૨૯ ) જેમ સળગતા અગ્નિમાં નાશ માટે અત્યન્ત વેગવાળાં પતંગી પ્રવેશે છે, તે પ્રમાણે જ લેક અત્યન્ત ઝડપથી તારા પણ મોઢામાં નાશને માટે પ્રવેશે છે. काचः काञ्चनसंसर्गाद्वत्ते मारकती द्युतिम् । तथा सत्संनिधानेन मूखों याति प्रवीणताम् ॥ અહીં પણ થા–તચાથી દષ્ટાંત આપેલું છે. “જેમ-તેમ” ના અર્થમાં પણ યથા–તથા વર્તમાનકાળમાં આવે છે. વિટાતિ ગુણઃ કાશે વિદ્યા ચવ તથા ના જેમ ગુરુ ડાહ્યા વિદ્યાર્થીઓને જ્ઞાન આપે છે, તેમ મૂર્ખને પણ
આપે છે.- - - - (૬) કેટલીક વખત અમુક ક્રિયામાં ટેવને અર્થ જણાવવાને હેય,
અર્થાત અમુક કામ કરવાને ટેવાયેલો છે એવો અર્થ દેખાડવો હોય, ત્યારે સંસ્કૃતમાં વર્તમાન કાળ આવે છે. अहं शालाया गृहमागत्य नद्यास्तटे वातं सेवितुं गच्छामि। હું નિશાળેથી ઘેર આવીને નદીના કિનારે પવન લેવાને જાઉં છું. (જવાને ટેવાયો છું.) તો રિપુ કહુ લાવજાન
થોટામાનીય પ્રણÉ હાતિ 8 માર્ગાદા પછીથી દિવસો જતા
તે બિલાડો પક્ષીનાં બચ્ચાં ઉપર ધસારો કરીને તથા બખોલમાં . . લાવીને દરરોજ ખાય છે. (ખાવાને ટેવાયો હતો.)