________________
૪૬૦
ઘણી જ કફોડી અવસ્થામાં પશુ ખરેખર જગમાં તમામ પ્રાણીઓની પ્રવૃત્તિ જિંદગી માટે બેદરકાર બનતી નથી. सर्वथा न कचिन्न खलीकरोति जीविततृष्णा ।
સર્વથા જીવનની તૃષ્ણા કાઈ પણ પુરુષને ખલ જેવી બનાવતો નથી તેમ નથી.
શ્રેણીબાં પુનઃવાનાં વાચનપાડવુષાપત્તિ પહેલાંના ઋષિઓની વાણીની પછવાડે અર્થ દાતા જાય છે. આમાં પણ ક્રિયાની સર્વકાલીન સત્યતા જણાવી છે. મૈં સહુ વદ્દિપાવીન્દ્પ્રીતષ: મંત્રયન્તે। ખરેખર, પ્રેમ બહારની ઉપાધિઓ ઉપર આધાર રાખતા નથી. આ વાક્ય પણ એ જ સિદ્ધાન્તને સૂચવે છે. આ રીતે જ્યારે ક્રિયાની સર્વકાલીન સત્યતા દેખાડવી હોય, ત્યારે સંસ્કૃતમાં વર્તમાનકાળ વપરાય છે, ઉપરનાં વાયેામાં જણાવેલી ક્રિયા સવૅ કાળ માટે સત્ય છે.
(૩) કાઈ વખત નજીકના ભવિષ્યકાળના અર્થ જણાવવાને પણ વર્તમાનકાળ વપરાય છે. ક્રિયાપદ વર્તમાનમાં વાપરવામાં આવ્યું હાય છે, પણ તેના અર્થ ભવિષ્યકાળના સમજવા પડે છે,
सेयं याति शकुन्तला पतिगृहं सर्वैरनुज्ञायताम् ।
આ તે શકુન્તલા પતિને ધેર જાય છે, (હમણાં જશે, ) માટે સર્વે જણ રજા આપે.
तात शकुन्तला विरहितं शून्यमिव तपोवनं कथं प्रविशामः । હે પિતાજી, શકુન્તલા વગરના શૂન્ય જેવા તપાવનમાં આપણે કેવી રીતે પ્રવેશ રીક્મે ? ( હમણાં કરીશું. ) હૈંન્ત મિવાની ઠ્યુંઃ । અરે, હવે આપણે શું કરીશું?
(૪) વાકયમાં હ્દ વપરાયે। હાય, ત્યારે વર્તમાનકાળ આવે છે. ખાસ કરીને વાર્તાનાં પુસ્તકમાં આ ક્ષ્મ વપરાય છે. જ્યારે મ વાપરેલા હાય, ત્યારે ક્રિયાપદ વર્તમાનકાળમાં હોય તાપણુ તેના અર્થ ભૂતકાળ જેવા થાય છે.