________________
૪૬૮
यास्यत्यद्य शकुन्तला पतिगृहं । આજે શકુનાલા પતિને ઘેર જશે. આ વાક્યમાં શકુન્તલાની પતિને ઘેર જવાની ક્રિયા આજે બનવાની છે, માટે બીજે ભવિષ્યકાળ વાપર્યો છે. वाल-मुञ्च माम् । यावन्मातुः सकाशं गमिष्यामि । राजा-पुत्रक, मया सहैव मातरमभिनन्दिष्यसि । બાળક–મને છોડે, હું હમણું માની પાસે જઈશ. રાજા-વહાલા પુત્ર, મારી સાથે જ તું (તારી) માને અભિનંદીશ. આ વાતમાં જણાવેલી ક્રિયાઓ બહુ જ નજીકમાં બનવાની છે, માટે બીજો ભવિષ્યકાળ વાપર્યો છે. તે જ પ્રમાણે વિક્રમેાર્વશીય નાટકમાં રાજા અપ્સરાઓને કહે છે કે તે નહિ મુચેતાં વિષાદઃ તિર્થે ઃ સહી પ્રત્યાયનાચા તે તમે શેકને છોડી દે. હું તમારી સખીને પાછી લાવવાને યત્ન કરીશ. તે વખતે રાજા તેને તે સમયે યત્ન કરવાનું વચન આપે છે; એટલે ત્યાં પણ બહુ નજીકના સમયનું કાર્ય દેખાડે છે. તે જ પ્રમાણે જ્યારે રાજાને રથમાં બેસીને પાછો આવતે જુએ છે, - ત્યારે રંભા નીચે પ્રમાણે કહે છે. રમ-સર્વથા વિકાચી મવતુ ! ( ક્ષણમાત્ર હિન્દી ) સુમ, समाश्वसित, समाश्वसित । एष उचलितहरिणकेतनस्तस्य राजर्षेः सोमदत्तो रथो दृश्यते । नैषोऽकृतार्थः प्रतिनिवर्तिष्यत इति तर्कयामि ।
રંભા–સર્વથા વિજયી થાઓ ! (થોડીક વાર ઉભી રહીને) અરે, આશ્વાસન પામે, આશ્વાસન પામે. આ રાજાને સમદત્ત નામને રથ જેના ઉપરની મૃગના ચિહ્નવાળા ધ્વજા હાલી રહી છે, તે દેખાય છે. આથી હું તર્ક કરું છું, કે તે પિતાનો અર્થ સિદ્ધ કર્યા વગર પાછા ફરશે નહિ. અહીં પણ રાજાના રથને જોઈને તે અકૃતાર્થ પાછો ફરશે નહિ એમ