________________
૪૩૬ તથા પ્રથાણું તેને યથા સઃ ગીત તેવી રીતે આ માણસને મારે, કે ફરીથી તે જીવતા રહે નહિ. ચથા મહુઉં માથાયઃ ચિતામ્ જેમ મને સુખ થાય તેમ ઉપાય કરે. यथा मनसापि मया तेऽहितं नाचरितं तथा मयि विश्वासः त्वया વર્તળ: જેવી રીતે (જે) મેં મનથી તમારું અહિત ન કર્યું હોય, તેવી રીતે (તે) તમારે મારામાં વિશ્વાસ રાખવો જોઈએ. અહીં જે-ત' ને બદલે જેવી રીતે તેવી રીતે ને અર્થ કરી શકાય. न तथा बाधते शीतं यथा बाधति बाधते रेगुं बाधति ३५ भने પીડા આપે છે, તેટલું શીત પીડા આપતું નથી. ચા અને તથા કેટલીક વખત બેવડાય છે, અને તેમનું બેવડું રૂપ “જેમ જેમ – તેમ તેમ” ના અર્થમાં આવે છે. यथायथा मुश्चति वाक्यबाणं तथातथा जातिकुलप्रमाणम् જેમ જેમ વાકબાણ છોડે છે, તેમ તેમ જાતિ અને કુલનું પ્રમાણ દેખાય છે. यथायथेयं चपला दीप्यते तथा तथा दीपशिखेव कज्जलमलिनमेव कर्म केवलमुद्वमति જેમ જેમ આ ચપલા પ્રકાશે છે, તેમ તેમ દીપશિખાની માફક કાજળ જેવાં મલિન કર્મોને જ ફક્ત પ્રકટ કરે છે. ચાલતા-ચાની માફક ચાવત્ પણ એકલું વાક્યમાં આવે છે, તેમ તાવતની સાથે આવે છે. જ્યારે તે એકલું હોય ત્યારે નીચેના અર્થો દેખાડે છે-“ જ્યાં સુધી,” “હમણું.” इयन्तं कालं यावदुत्तरोत्तरस्नेहेन प्रसादेन चाहं दृष्टः