________________
૪૩૪
(૩) માધનાર્થે વત વિસ્તરત તોય સોચવાા નિતાનં હે મેધ, પુષ્કળ જળ આપે.
વવત્ અતિશયતા દેખાડે છે.
:
प्रियायाः अवस्थां दृष्ट्वा बलवदशरणोजातोऽहम् પ્રિયાની અવસ્થા જોઈ ને હું અતિશય ( ધણા ) અશરણ થઈ ગયા.
आपरितोषाद्विदुषां न साधु मन्ये प्रयोगविज्ञानम् । बलवदपि शिक्षितानामात्मन्यप्रत्ययं चेतः ॥
જ્યાં સુધી વિદ્વાનેને સંતાષ મળે નહિ, ત્યાં સુધી મારા પ્રયાગનું જ્ઞાન બરાબર હું માનતા નથી;(કારણ કે) સારી રીતે શીખેલાઓનું ચિત્ત પણ પોતામાં વિશ્વાસ રાખતું નથી.
યથા-તથા-થયા એકલું પણ આવે છે, અને તથાના યેાગે પણ આવે છે. જ્યારે તે વાકયમાં એકલું હાય, ત્યારે નીચેના અર્થા દર્શાવે છે.
(૧) ‘ જેમ, જેવી રીતે. ' ચથામાનાશપતિ જેમ આપની આજ્ઞા (ર) ‘ નીચે પ્રમાણે ' મય વન વિચરતિ વિવૃત્ત તથયાનુજ્ઞાયતામ્ હું જ્યારે વનમાં ફરતા હતા, ત્યારે શું બન્યું તે નીચે પ્રમાણે જાણેા.
भवति च पुनर्भूयान्भेदः फलं प्रति तद्यथा प्रभवति शुचिबाहे मणिर्न मृदां चयः વળી ફળની બાબતમાં તેમની વચ્ચે મોટાભેદ રહે છે. જેમકે શુદ્ધ મણિનું પ્રતિબિંબ પડી શકે છે, પણ માટીના ઢગલાનું પડતું નથી.
(૩) તુલનાત્મક વાકયમાં સરખામણી કરવાને. આવે વખતે કચિત્ તેની સાથે તદ્રુત પણ આવે છે. यथा काल कृतोद्योगात्कृषिः फलवती भवेत् । तद्ववीतिरियं देव चिरात्फलति न क्षणात् । अर्थेन तु विहीनस्य पुरुषस्याल्पमेधसः ।