________________
૪૩૭
આટલા કાળ સુધી એક પછી એક સ્નેહ અને મહેરબાનીથી આપે મારા તરફ જોયું.
થીયતામત્ર ચાવવુંદ પ્રત્યાન્છામિ હું જ્યાં સુધી પાછે આવું, ત્યાં સુધી અહીંઆં ઉભા રહેા. ચાવટ્ રાજ્યનાદૂચ સંગીત માધ્યામિ હમણાં શિષ્યાને ખેલાવીને ગીત ગાઈશ.
ઃ
'
ચાવત–તાવત્ પણ · જ્યાં સુધી—ત્યાં સુધી ’, ‘ સર્વ ’,
તેટલું ', ‘ જેવા-તેવા 'ના
અર્થમાં આવે છે.
संबन्धान्मनसः प्रियान्
यावतः कुरुते जन्तुः तावन्तोपि विलिख्यन्ते हृदये शोकशंकवः
જેટલું
જેટલા મનને ગમતા સંબંધેા પ્રાણી કરે છે, તેટલા જ હૃદયમાં પણ શાકશંકુ અંકાય છે.
ततो यावदसौ पान्थस्तद्वचसि प्रतीतो लोभात्सरसि स्नातुं प्रविशति तावन्महापंके निमग्नः पलायितुमक्षमः
પછીથી જેવા આ મુસાફ્ર તેના વચનમાં વિશ્વાસવાળા થઈ ને લાભથી સરેાવરમાં નહાવાને દાખલ થાય છે (થયે!), તેવા અતિશય કાદવમાં ગરકી ગયા, અને દેડવાને અશક્ત થયા.
ચાવર્ત્ત તાવ મુń જેટલું મને આપવામાં આવ્યું હતું તેટલું મેં ખાધું છે, અર્થાત્ મને આપવામાં આવેલું બધું મે ખાધું છે.
यावत्स्वस्थमिदं कलेवरगृहं यावच्चदूरे जरा
यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महान् प्रोद्दीप्ते भवने तु कूपखननं प्रत्युद्यमः कीदृशः ॥