________________
૪૩૮ જ્યાં સુધી આ દેહરૂપી ઘર સાજું છે, જ્યાં સુધી ઘડપણ આહ્યું છે, જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ સાજી છે, અને
જ્યાં સુધી જિદગીને ક્ષય થયું નથી, ત્યાં સુધી જ વિદ્વાને પિતાના કલ્યાણ માટે માટે પ્રયત્ન કરવો જોઈએ; કારણ કે ઘર બળે ત્યારે કૂવો ખોદાવવો એ ઉદ્યમ કેવા પ્રકારનો ? વર–
વર હમેશાં ની સાથે આવે છે, અને તેની પછી વાકયમાં , તુ અગર પુનઃ જેવા નિપાત આવે છે. વર્ષ ના કરતાં વધારે સારું ' ના અર્થમાં આવે છે. જેમકે __ वरमेको गुणीपुत्रो न तु मूर्खशतान्यपि એક ગુણવાન પુત્ર વધારે સારે, પણ મૂખ સારા નહિ.
वरं प्राणत्यागो न च पिशनवाक्येष्वभिरुचिः પ્રાણ ત્યાગ વધારે સારે પણ લુચ્ચાના વાકયમાં પ્રેમ નહિ. કેટલીક વખત નની પછી ૨, તુ, પુનઃ છોડી દેવામાં આવે છે. જેમકે ચા નો વધિ ના રામા યોગ્ય માણસને કરેલી પ્રાર્થના નિષ્ફળ જાય તે વધારે સારી, પણ હલકા માણસ પાસેથી સફળ થાય તે નહિ. થ - ગ્ય ” ના અર્થમાં આવે છે.
स्थाने खलु प्रत्यादेशविमानिताप्यस्य कृते शकुन्तला क्लाम्यति અસ્વીકારથી અપમાન પામેલી પણ શકુન્તલા આને માટે કલેશ ભગવે છે તે યોગ્ય છે.
स्थाने हृषीकेश तव प्रकीर्त्यां जगत्प्रहृष्यत्यनुरज्यते च । रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसंघाः ॥ હે ઈન્દ્રિયોના ઈશ, તમારી કીર્તિથી જગત હસે છે તથા તમારા તરફ પ્રીતિ ધરાવે છે, તથા રાક્ષસે ડરે છે, અને