________________
૪૩૯
દિશાઓમાં દેડી જાય છે, તથા સઘળાં સિદ્ધનાં ટેળાં નમસ્કાર કરે છે તે યોગ્ય છે. હંત દયા,” “આનંદ”, “આશ્ચર્ય” અને “બેદ” દર્શાવે છે. ___हंत भो शकुन्तलां पतिकुलं विसृज्य लब्धमिदानी स्वास्थ्यम् અહા, અરે શકુન્તલાને પતિના કુલમાં મેકલીને હવે મને સુખ મળ્યું. અહીં “આનંદ” દેખાડે છે. न भविात हन्त साधनं किमिवान्यत्प्रहरिष्यतो विधेः અહીં અન્ન ખેદ દેખાડે છે. અરેરે, પ્રહાર કરતા વિધિની સામે કોઈ પણ સાધન બનશે નહિ. પુત્ર દંત તે પાનાના વહાલા પુત્ર, એ દયાની વાત છે, કે
તારી પાસે ફક્ત ધાણું છે. Genitive Absolute & Locative Absolute
સત્વષ્ટી અને સતીસમી ૨૨ કેટલાંક વાકયોમાં સત્પછી અને સત્સસમીને ઉપયોગ કરવો
પડે છે. જ્યારે વાક્યમાં કૃદન્ત મૂળ વાકયના કર્તા સિવાયના બીજા કેઈ કર્તાની સાથે સંબંધ ધરાવે, ત્યારે તે ઉપવાક્યને સત્યથી અગર સત્સસમીમાં લખવું જોઈએ. સત્પષ્ટીમાં લખવાને માટે કૃદન્ત તથા તેની સાથે સંબંધ ધરાવનાર કર્તાને છઠ્ઠી વિભક્તિમાં લખવાં, અને સત્સસમી એટલે કૃદન્ત તથા તેની સાથે સંબંધ ધરાવનાર કર્તાને સાતમી વિભક્તિમાં લખવાં. આ રીતે છઠ્ઠો વિભક્તિમાં અગર સાતમી વિભક્તિમાં લખાયેલું સત્પષ્ટીવાળું અગર સત્સસમીવાળું વાક્ય, આખા વાક્યમાં સ્વતંત્ર રીતે રહે છે, અને તેને મૂળ વાકય સાથે ખાસ સંબંધ નથી. તેમાંથી તેને જુદું પણ પાડી શકાય. અર્થાત તેને ન વાપર્યું હોય તે તેથી વાકયની મૂળ ક્રિયા ઉપર કોઈ પણ અસર થતી નથી.