________________
૪૪૧
अभिव्यक्तायां चन्द्रिकायां किं दीपिकापौनरुक्त्येन જ્યારે ચંદ્રિકા પ્રકટ દેખાતી હાય, ત્યારે દીવાની પુનરુક્તિનું શું પ્રયેાજન છે ?
>
‘જેવું–જેવા,’ ‘જેવું બન્યું કે તરત જ’, ‘ભાગ્યે જ’, ‘જે ક્ષણે’ એવા અર્થમાં ત્ત્વ સાથે સત્તસમીને પ્રયાગ થાય છે. કવચિત્ આવા વાક્યનાં ભૂતકૃદન્ત સાથે ‘માત્ર પણ લખાય છે, અને પછી તે સાતમી વિભક્તિમાં મુકાય છે. જેમકે જેવા તે આવ્યા કે તરત જ અમારાં કાર્ય વિઘ્નરહિત બન્યાં. વિષ્ઠ વ તંત્ર भवति ( प्रविष्टमात्र एव तत्रभवति ) निरुपप्लवानि नः સંવૃત્તાનિ આ અર્થમાં ત્ત્વ ખાસ વાપરવા જોઈએ. માત્રની રચના વિકલ્પે હાય છે, “ જે ક્ષણે કામ પુરું થાય, તે વખતે મને ખેલાવજો. ' અવસીતમાત્રવ ( અવરીતે વા ) જાયે
कर्माणि
·
मामाह्वय
કેટલીક વખતે કૃદંત સાથે સંબંધ ધરાવનાર : વૅ, સ્ત્ય, તથા, કૃતિ વગેરે પણ વપરાય છે.
सा सीतामाङ्कमारोप्य भर्तृप्रणिहितेक्षणाम् । मामेति व्याहरत्येव तस्मिन्पातालमभ्यगात् ॥
આમાં કૃત્તિને સત્તસમી વ્યાદરતિ સાથે સંબંધ છે. एवंगते - इत्थंभूते मदने सा किं कुर्यात्
સણી અને સત્તસમીવાળાં વાક્યાની બાબતમાં એ ખાસ યાદ રાખવું જોઈ એ, કે સષષ્ઠી અગર સત્સપ્તમીવાળા ભાગમાં જે કર્યાં અગર ક્રિયાપદ છે તે મુખ્ય વાક્યમાં આવવાં જોઈ એ નહિ. જો કૉની અગર ક્રિયાપદની પુનરાવૃત્તિ થાય તે। સત્યકી અગર સસપ્તમીને પ્રયાગ કરવા નહિ. પતેષુ મામળેજી તેો ધનનયમ્ આ વાક્ય અશુદ્ધ છે; કાણુ કે તેભ્યઃ તે સત્તસમી