________________
પ્રકરણ ૪ શું પરસ્મપદ અને આત્મનેષદ
સંસ્કૃત ભાષામાં એ પદે છેઃ પરસ્પૈપદ અને આત્મનેપદ જ્યારે ક્રિયાનું ફળ કર્તાને મળે ત્યારે આત્મનેપદ વપરાય છે, અને જ્યારે તે ફળ બીજાને મળે ત્યારે પરૌંપદ વપરાય છે. તે (પેાતાને માટે) કરે છે. ગચ્છતિ (બીજાને માટે ) જાય છે. પરંતુ આ ભેદ વ્યવહારમાં જળવાતા નથી, પણ બન્ને પદોના અર્થના મૂળ ભેદ ઉપર આપ્યા તે પ્રમાણે છે. કેટલાક ધાતુઓ પરૌંપદમાં જ રૂપે લે છે. અને કેટલાક આત્મનેપમાં અને કેટલાક ઉભયપદી છે; પણ કેટલીક વખતે અમુક ધાતુ અમુક પદમાં હાય પશુ જો તેને અમુક ઉપસર્ગા લાગે તેા તેનું પદ એકદમ બદલાઈ જાય છે. એવા કેટલાક ધાતુઓની યાદી નીચે આપેલી છે. અહીં ૧૦ એટલે પરમૈપદી અને બા॰ એટલે આત્મનેપદી સમજવું, અને ૩૦ એટલે ઉભયપદી સમજવું. કેટલાક ધાતુઓની પૂર્વે અમુક ઉપસર્ગ આવે અગર તે જો અમુક અર્ચમાં આવે, તા તેનાં પદ બદલાઈ જાય છે. અહીંમાં એવા કેટલાક મુખ્ય ધાતુઓની યાદી ટુંકામાં આપવામાં આવી છે.
ધાતુ કયા ઉપસર્ગ
આવે તા
आ
क्रम्
પ્રથમ ગણ
કયા અર્થ
ચઢવું, ઉગવું.
કયું પદ દાખલા
भा०
आक्रमते सूर्यः સૂર્ય ઉગે છે.
પણ આમંતિ
धूमोहम्र्म्मतलात्
ધુમાડા મહેલના તલભાગમાંથી આક્રમણ કરે છે.