________________
પ્રકરણ ૫ સુ કાળ તથા અર્થવિચાર
પ્રથમ ભાગમાં આપણે ધાતુઓનાં રૂપાના વિચાર કર્યાં. તે વખતે જુદા જુદા કાળ તથા અર્થમાં ધાતુને કયા પ્રત્યયા લગાડતી વખતે કયી નિશાનીએ લગાડવી પડે છે, તેના વિચાર કર્યાં હતા. અહીં સંસ્કૃત ભાષામાં કાળ તથા અર્થે કેટલા છે, અને તેમના ઉપયાગ કેવી રીતે થાય છે તેના વિચાર કરીશું. સંસ્કૃતમાં મુખ્ય કાળ ત્રણ છેઃ (૧) વર્તમાન, (૨) ભૂત અને (૩) ભવિષ્ય, વર્તમાનના એક જ પ્રકાર છે; ભૂતાળના ત્રણ અને ભવિષ્યકાળના બે પ્રકાર છે. વર્તમાન ( Present Tense ) તે પાણિનિ ર્ નામ આપે છે. ભૂતકાળના ત્રણ પ્રકારા (૧) હસ્તન ભૂત ( Imperfect Past Tense ) (૨) પરાક્ષ ભૂત ( Perfect Past Tense ) અને (૩) અદ્યતન ભૂત ( Aorist ) ને માટે ક્, ચિત્ અને વ્રુક્ એવાં નામ અનુક્રમે આપેલાં છે. ભવિષ્યકાળના એ પ્રકાર છેઃ (૧) પહેલા ભવિષ્યકાળ અગર શ્વસ્તન ભવિષ્ય ( First or Periphrastic Future) અને (૨) ખીજે સગર સા ભવિષ્યકાળ ( Simple Future ). પ્રથમ ભવિષ્યકાળને માટે જીર્ છે, અને બીજાને માટે ર્ છે, પ્રથમ આપણે આ કાળ કયા અર્થમાં સંસ્કૃતમાં વપરાય છે, તેના વિચાર કરીએ. ત્યાર પછી · અર્થ ' ( Mood ) ના વિચાર કરીશું.
'
વર્તમાનકાળ
વર્તમાન ક્રિયાના અર્થ દર્શાવવાને આપણે વર્તમાનકાળ વાપરીએ છીએ. સામાન્ય રીતે પતાલિની માન્યતા પ્રમાણે ક્રિયાના