________________
૩૮૫
स्थापक
नुदत्
गौरी
चिन्वत् (प.) चिन्वती
स्थापिका चिन्वाना (आ.) विशत् विशती- सुकेश सुकेशी विशन्ती
जगन्वस जग्मुषी रुन्धत् (प). रुन्धती प्राङ्मुख प्राङ्मुखी रुन्धाना (आ.) तन्वत् (प.) तन्वती तन्वाना (आ.) मुष्णत् मुष्णती
पाण्ड पाण्डुः कथयत् कथयन्ती
चन्द्रमुख . चन्द्रमुखा-खी पपिवस पपुषी
सुगुल्फ सुगुल्फा दातृ दात्री
कतिपय कतिपयी नुदती-न्ती गौर ईयिवस् ईयुषी पीवन् पीवरी इत्वन् इत्वरी शर्वन् शर्वरी
अतिकेश अतिकेशा-केशी ઉપર નામ તથા વિશેષણનાં તેમજ કૃદન્તનાં સ્ત્રીલિ.માં કેમ ४२ त व्युं छ. सब नाममा अस्मद् तथा युष्मद् मे ५.वि., સ્ત્રીલિતથા ન.લિ.માં છે. બાકીનાં સર્વનામમાં જુદા જુદા લિંગનાં રૂપે સર્વનામના પ્રકરણમાં આપ્યાં છે. વાક્યમાં જ્યારે શબ્દોને વાપરીએ (નામ, વિશેષણ, સર્વનામ કે કૃદન્તને) ત્યારે જે જે લિ.માં તે હોય તે લિંગમાં જ ઉપરના નિયમ પ્રમાણે તે તે વિભક્તિમાં વાપરવાં. ૪ લિંગના વિચાર સાથે વચનનો વિચાર વાકયમાં કરવાનું હોય
છે. સંસ્કૃત ભાષામાં ત્રણ વચને છે. એકવચન, દ્વિવચન અને બહુવચન. વાક્યમાં શબ્દને જે વચનમાં વાપરવાની જરૂર હોય તે જ પ્રમાણે વાપરવાં. કર્તા એકવચનમાં હેય તે ક્રિયાપદ તે જ ૨૫