________________
-
૩૯ર
શમા અહીં છેલ્લો કર્તાવાચક શબ્દ મહમ્ છે. તે પહેલા પુરુષમાં તથા એ.વ.માં છે, માટે ક્રિયાપદ પણ પહેલા પુરુષ અને એ.વ.માં વાપર્યું છે. (Concord of the adjective with the Substantive) વિશેષ્ય અને વિશેષણના અભેદને અન્વય જાળવવો એ પણ જરૂરી છે. વિશેષ્યના વચન અને લિગ પ્રમાણે વિશેષણનાં પણ વચન અને લિંગ જોઈએ; પણ જે વાક્યમાં એક કરતાં વધારે વિશેષ્ય શબ્દો હોય, અને તે જુદા જુદા લિંગમાં હોય અને તેમને માટે પ્રયોજાએલું વિશેષણ એક હોય તે વિશેષણના વચન તથા લિંગ માટે નીચેને નિયમ કરવામાં આવ્યો છે. બે અગર બેથી વધારે વિશેષ્ય હોય તે તેમને માટે વપરાતું વિશેષણ તે બધાના એકત્ર “વચન માં આવે છે. અર્થાત વિશેષ્ય દ્વિવચનમાં હોય તે વિશેષણ દ્વિવચનમાં વાપરવું, અને જે તે બહુવચનમાં હેય તે વિશેષણ બહુવચનમાં વાપરવું. જો
તે વિશેષ્યમાં પુલિગ તથા સ્ત્રીલિંગ હોય તે વિશેષણનું લિંગ - પુલિગ હોવું જોઈએ; પણ જે તેમને એક વિશેષ્ય ન લિંગમાં હેય, તે વિશેષણ ન લિંગમાં જોઈએ. વિશેષ્ય
વિશેષણ પુર લિંક + સ્ત્રી લિંગ
પુ. લિ. પુત્ર લિંક + ન લિંક
સ્ત્રી. લિ. + ૧૦ લિ = , ૫૦ લિ. + સ્ત્રી લિ. + ૧૦ લિ = ,, ७० धर्मः कामश्च दर्पश्च हर्षः क्रोधः सुखं वयः
अर्थादेतानि सर्वाणि प्रवर्तन्ते न संशयः ।
નલિ