________________
૪૧૩
તિઃ પ્રતિચત માપન તલની જગાએ માલને બદલી કરે છે; સત્યાત્મતિયચ્છતિ કાળાન્ સત્યને બદલે પ્રાણ આપે છે. સત્યની સાથે પ્રાણને બદલો કરે છે.
છઠ્ઠી વિભક્તિ ૧૪ છઠ્ઠી વિભક્તિ શેષાર્થે આવે છે, અર્થાત્ સંબંધને અર્થ જણાવે
છે. સંબંધ બહુ પ્રકારના હોય છે. સ્વસ્વામિભાવ, સેવ્યસેવકભાવ, અવયવાયવિભાવ, આધારાધેય ભાવ, ગુણગુણિભાવ. એ બધા પ્રકારનો સંબંધ દર્શાવવાનો છઠ્ઠો વિભક્તિનો ઉપયોગ થાય છે. ગુજરાતી ભાષામાં છઠ્ઠી વિભક્તિના પ્રત્યયો બનો, કેરો, તણે” વગેરે છે. बालस्य पुस्तकम् , राज्ञः सेवकः, वृक्षस्य शाखाः, जलधेरुदकम् .
જ્યારે અમુક બનાવ બન્યાને અમુક સમય પસાર થયો હોય. તે વાક્યમાં બનેલો બનાવ જેને માટે સમય પસાર થએલો છે, તેની છઠ્ઠી વિભક્તિ વપરાય છે. તવાત્રાતચાર પશ્વરે માસઃ તને અહીં આવ્યા પછી આજે પાંચમો મહીને થયો છે. વહૂનિ વનિ વ્યતીતાનિ તપસ્તવ્યમાનસ્ય તરા તપ તપતાં તને બહુ વર્ષો પસાર થયાં.
પ્રિય” તથા “વહાલા”ના અર્થવાચક શબ્દો, તથા તેનાથી વિરુદ્ધ અર્થના શબ્દો છઠ્ઠી વિભક્તિમાં આવે છે. मम कनीयसी स्वसा पितुः प्रकृत्यैव प्रेयसी, सर्वेषां कीर्तिः प्रिया। વિશેષઃ તથા સત્તર શબ્દો “તફાવત, ફેર”ના અર્થમાં હોય, ત્યારે પણ છઠ્ઠી વિભક્તિ આવે છે. गणदत्तस्य माणवकस्य च महदंतरम्-महान्विशेषः ગણદત્ત અને માણવકની વચ્ચે ઘણો ફેર છે. વિધ્યર્થ કૃદન્તના શબ્દો છઠ્ઠી વિભક્તિના ગે આવે છે.