________________
૩૯૭ મૂળ અર્થને જણાવે છે, એટલે પ્રથમ વિભક્તિ નામના મૂળ અર્થને જણાવે છે, એટલે પ્રથમ વિભક્તિ નામના મૂળ અર્થમાં કંઈ વધારો દેખાડતી નથી. જે અર્થ છે. તે જ જણાવે છે. કવચિત પ્રથમા વિભક્તિ નામાર્થે, નિર્દેશાર્થે પણ પ્રયોજાઈ એમ કહેવાય છે. વાક્યમાં કર્તાને અર્થ તથા કર્મને અર્થ ક્રિયાપદ જ જણાવે છે, એટલે પ્રથમ વિભક્તિ કર્તાને અર્થ ખાસ જણાવવાને માટે નથી; નહિ તે ત્યાં પુનરુક્તિને દોષ થાય, માટે પ્રથમ વિભક્તિ પ્રાતિપદિક અર્થમાં જ પ્રયોજાય છે એમ કહ્યું છે, એટલે નામના મૂળ અર્થને જ તે જણાવે છે. આથી કર્થે કહેવા કરતાં પ્રાતિપાદિકાળે પ્રથમા વિભક્તિ આવે છે, એમ કહેવું તે વ્યાકરણશાસ્ત્ર પ્રમાણે વધારે બંધબેસતું છે.
પ્રથમ વિભક્તિના વ્યાકરણશાસ્ત્ર પ્રમાણે નીચેના અર્થો હેય છે. પ્રાતિપદિક (મૂળ શબ્દને જ અર્થ ), લિંગ ( જાતિ જણાવવી.) પરિમાણ (માપને અર્થ), વચન. ( પ્રતિકિIઈરિશ વરમાળવા માટે પ્રથમ પા. ૨-૩-૪૬ ) પ્રાતિપદિક અર્થમાં ૩ ની શm:, શ્રી જ્ઞાનં ઇત્યાદિ લિંગ , તલ, તરી, તટસ્ પરિમાણ , કોળો ત્રીઃિ (કોણ–એક જાતનું માપ--
જેટલી ડાંગર) વચન , g૦, , વવઃ ઇત્યાદિ
બીજી વિભક્તિ ૧૦ બીજી વિભક્તિનું નામ કર્મવિભક્તિ છે. વાક્યની અંદર જે જે
કર્મવાચક શબ્દો હોય, તે બધા બીજી વિભક્તિમાં આવે છે; પણ અમુક ક્રિયાપદ આ વિભક્તિ પણ લે છે. તે માટે નીચેના નિયમ છે.