________________
૪૧૦
આવે છે. ખાસ કરીને ન્યાયના તથા તત્ત્વજ્ઞાનના ગ્રન્થામાં જ્યાં કારણેા આપીને દલીલા કરવાની હાય છે ત્યાં પાંચમી વિભક્તિને બહુ જ છૂટથી પ્રયાગ થાય છે.
नेश्वरो जगतः कारणमुपपद्यते । कुतः वैषम्यनैर्घृण्यप्रसंगात् श्व२ જગતનું કારણ નથી; કારણ કે વૈષમ્ય અને વૈણ્યના પ્રસંગ આવે માટે.
ध्यायतो विषयान्पुंसः संगस्तेषूपजायते
संगात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते । क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः ।
વિષયાનું ધ્યાન કરનાર પુરુષની તેમાં આસક્તિ થાય છે, આસક્તિથી કામ ઉત્પન્ન થાય છે, અને કામથી ક્રોધ થાય છે, ક્રોધથી સંમેાહ થાય છે, અને સંમેાહથી સ્મૃતિના વિભ્રમ થાય છે.
(૧) કાઈ વસ્તુને ખીજાની સાથે સરખામણી કરીને તેના કરતાં આ ઢિઆતી અગર ઉતરતી એમ જણાવવું હાય, તા જેનાથી ચઢિઆતી અગર ઉતરતી છે એમ કહેવું હાય તેને માટે પાંચમી વિભક્તિ વાપરવી; અર્થાત્ અધિકતાવાચક વિશેષણાવાળાં વાકયામાં જેની સાથે સરખામણી કરવાની હાય, તેને માટે પાંચમી વિભક્તિ વાપરવી. ગંગા યમુનાયા: પ્રાથીયરી નવી યમુના કરતાં ગંગા વધારે લાંબી નદી છે. રાન્નુન્તા કાળેમ્યોઽવ નસ્ય પ્રેયસી માસીત્ શકુન્તલા કણ્વને પ્રાણ કરતાં પણ વધારે પ્રિય હતી. स्वर्गादपि रमणीयतरे वृन्दावने गोपबालैः सह कृष्णः विविधશીલા: વાર સ્વર્ગ કરતાં પણ વધારે સુંદર વૃન્દાવનમાં કૃષ્ણે ગેાપ બાલકા સાથે વિવિધ ક્રીડા કરી. ચચહ્નો