________________
૩૯૪
ચ ની અને સુદૃી વચ્ચે લિંગવચન અને પુરુષની અભેદતા છે. બ-તેનાં લિંગ, વચનાદિ સરખાં છે. વર્ન तदेव यस्मिन्पाण्डवा द्वादशवर्षाणि न्यवसन् सहींयां यस्मिन् એ ચહ્ની સપ્તમી વિભક્તિ છે. તે સંબંધી સર્વનામનું પરાષ્ટ ૨૫ છે. નામ તરીકે વનું છે. वन એ નલિંગમાં અને એકવચનમાં છે, માટે ચન્દ્ પણ ન૰લિંગ અને એકવચનમાં વપરાયું છે; પણ વિભક્તિની બાબતમાં આ અભેદતા નથી, માટે વનની વિભક્તિથી ચત્તી વિભક્તિ અહીંઆં જુદી છે, અર્થાત આ વાકયમાં વનની પ્રથમા વિભક્તિ છે અને ચટ્ ની સપ્તમી વિભક્તિ છે. સંબંધી સÖનામ અને પરામૃષ્ટ નામની વચ્ચે જે અભેદતા હૈાય છે તે વચન, લિંગ અને પુરુષની બાબતમાં. પુરુષના યાગ ક્રિયાપદમાં હાય છે, વિભક્તિની બાબતમાં નહિ. સંબંધી સ`નામ પેાતાની જુદી વિભક્તિ લે છે.
વાકયરચનામાં ઉપર જણાવેલા ખાસ નિયમે લક્ષ્યમાં રાખવા જોઇ એ, અર્થાત્ કર્તા અને ક્રિયાપદ અગર ઉદ્દેશ્ય અને વિધેયના અભેદાન્વય, વિશેષ્ય અને વિશેષણને અભેદાન્વય તથા સંબંધી સનામ અને પરાસૃષ્ટ નામના અભેદાન્વય ખાસ હાવા જોઈએ. એ અન્વયના નિયમનું ઉલ્લંધન કરવાથી વાકયે। અશુદ્ધ લખાય છે, અને કવચિત્ અર્થશૂન્ય બને છે; માટે વાકયરચનામાં આ બાબત ખાસ લક્ષ્યમાં લેવી જોઇ એ. આ પછી હવે આપણે વિભક્તિ વિષે થેાડા વિચાર કરીએ.