________________
અહીં ધર્મ, કામ, દર્પ, હર્ષ અને ક્રોધ પુલ્લિગમાં છે, અને સુખ અને વય નવલિમાં છે. આથી વિશેષણના શબ્દો પ્રતાનિ વળ નલિંગમાં વપરાય છે. વળી વિશેષ્યો બે કરતાં વધારે હોવાથી બહુવચનમાં છે. તે જ પ્રમાણે उमावृषाङ्को शरजन्मना यथा, यथा जयन्तेन शचीपुरन्दरौ । तथा नृपः सा च सुतेन मागधी ननन्दतुस्तत्सदृशेन तत्समौ । અહીં પ્રધાન વાક્યમાં વિશેષ્યમાં અને નૃપ છે, ગણ વાકયમાં ૩માં અને વૃષાક્ તથા રાવો અને પુત્ર છે. આમાંનું એક વિશેષ્ય સ્ત્રીલિંગમાં અને બીજું પુલિંગમાં છે. માટે વિશેષણ પુલિંમાં આવશે. કર્તા તરીકે બે એકવચનનાં નામો છે, અને તેમનું વિશેષણ સાધારણ હોવાથી તે દિવચનમાં આવશે, માટે તત્સ એમ પ્રિવચનમાં અને પુ.લિંગમાં મુકાયું છે.
( Concord of Relative with antecedent ) -૭ ગણવાકયમાં જ્યારે સંબંધી સર્વનામની સૂચના હોય ત્યારે
સંબંધી સર્વનામ પરાકૃષ્ટ શબ્દ સાથે લિગ, વચન, અને પુરુષની બાબતમાં અભેદ અન્વય ધરાવે છે. વિભક્તિની બાબતમાં અન્વય હોતો નથી. બીજાં સર્વનામની માફક સંબંધી સર્વનામ સ્વતંત્ર રીતે (Relative) આવે છે, અગર વિશેષણ તરીકે પણ આવે છે. સાપેક્ષ વાકયમાં સંબંધી સર્વનામ સામાન્ય રીતે જે નામની સાથે તે સંબંધ ધરાવે છે તેની પૂર્વે આવે છે, અગર તો સંબંધી સર્વનામ નિરાળું આવે છે, અને પરાકૃષ્ટ શબ્દ દર્શક સર્વનામની સાથે વપરાય છે. કેટલીક વખત પરાકૃષ્ટ નામ બીલકુલ આપવામાં આવતું જ નથી. સમુહ અને ચઃ યાત્ જે સંકટમાં હોય છે તે જ મિત્ર છે. અહીં એ સંબંધી સર્વનામ છે, અને પરાકૃષ્ટ નામ યુદર છે; એટલે