________________
૩૮૮
દર્શાવવાને સુપરું, યુ, ăન્દ્ર, ટૂચ, વગેરે શબ્દો આવે છે, પણ આ શબ્દો એકવચનમાં હેાય છે. ચાન્દ્વયં, મનવ્રુન્દ્ર, વર્ણગુરું વગેરે.
એકશેષ ન્દ્ર સમાસમાં પિત્ત જેવા શબ્દ દ્વિવચનમાં આવે છે, ત્યારે પુર્તિ. અને સ્ત્રીલિં. ઉભયના અ જણાવે છે; અર્થાત્ વિતૌ પિતા અને માતા. ૌ પુત્ર અને પુત્રી. કેટલાક શબ્દો જેવા કે ક્ષેત્ર, હસ્ત, અને દ્વિવચનમાં જ વાપરવા.
હમેશાં
એક વસ્તુના નિર્દેશ કરવાને એકવચન વાપરવું, પણ કેટલીક વખતે તે વસ્તુને આખા વર્ષાં અગર જાતિ જણાવવાને પણ એકવચન વપરાય છે. જેમકે સિંઃ સર્વભાવેષુ શ્રેષ્ઠઃ સિંહ સં પશુએમાં શ્રેષ્ઠ છે; અથાત્ તમામ સિંહે સર્વ પશુમાં શ્રેષ્ઠ છે.
૫ પ્રત્યેક વાક્યમાં ઉપર જણાવ્યા પ્રમાણે કર્તા અને ક્રિયાપદ તેમજ વિશેષ્ય અને વિશેષણુ અગર નામ અને સર્વનામના અભેદ અન્વય હાવા જોઈ એ; પણ મિશ્ર વાકયમાં સંબંધી સર્વનામ અને પરાસૃષ્ટ શબ્દની સાથેને અભેદ અન્વય પણ જાળવવા જોઈ એ. કર્તા અને ક્રિયાપદના અન્વય માટે ઉપર જણાવ્યું છે, પણ તેમાં નીચેની બાબત ખાસ યાદ રાખવી.
જે વચનમાં અને પુરુષમાં કર્યાં હોય, તે જ વચન અને પુરુષમાં ક્રિયાપદ જોઈ .. વાકયના મુખ્ય બે ભાગ હાય છે: ઉદ્દેશ્ય અને વિધેય. ઉદ્દેશ્ય એટલે જેના વિષે કઈ પણ કહેવામાં આવે છે તે, અને વિધેય એટલે ઉદ્દેશ્યના વિષે જે કાંઈ કહેવામાં આવ્યું હોય તે. વિધેય ક્રિયાપદ, અગર નામ, અગર સ્ ધાતુની સાથે વપરાયલું વિશેષણુ પણ હાઈ શકે.