________________
૩૮૬
વચનમાં જોઈએ; અર્થાત કર્તા અને ક્રિયાપદને વચનથી અન્વય જાળવવાની ખાસ જરૂર છે. સાથે સાથે કર્તાની સાથે જોડાયેલાં વિશેષણ તથા કૃદન્તો પણ તે જ વચનમાં આવવાં જોઈએ. કૃપો દતિ અહીં કર્તા એકવચનમાં હોવાથી ક્રિયાપદ પણ એકવચનમાં છે. તેમજ હળવાયો 7 કાછતિ આ વાકયમાં
wવયઃ વિશેષણને પણ એકવચનમાં વાપર્યું છે. ( Concord of the verb with the Subject ) કર્તા અને ક્રિયાપદની વચ્ચે નીચેની બાબતમાં અભેદાન્વય હોવો જોઈએ. (૧) પુરુષાભેદતા-કર્તા જે પુરુષમાં હેય તે જ પુરુષમાં
ક્રિયાપદ હોવું તે. (૨) વચનાભેદતા-કર્તા જે વચનમાં હોય તે જ વચનમાં
ક્રિયાપદ હોવું તે. કર્તાની સાથે સંબંધ ધરાવનાર વિશેષણ, કૃદન્ત વગેરેનો અન્વય નીચેની બાબતમાં હોવો જોઈએ. (૧) લિંગભેદતા, (૨) વચનાભેદતા, (૩) વિભકત્યભેદતા. આ નિયમ જે જાળવવામાં ન આવે તે વાક્યમાં અનેક દેષો આવે છે, અને તેને અર્થ બદલાઈ પણ જાય છે; માટે આ અગત્યનો નિયમ ખાસ યાદ રાખવો જોઈએ. (A) પરંતુ કેટલાક શબ્દો એવા છે કે તે હમેશાં બહુવચનમાં જ આવે છે. તે નીચે પ્રમાણે છે: મણ (જળ), aષ, સિવિતા, અક્ષતા, રાગ (પાણી), મg, પ્રાળ, રાર (સ્ત્રી). આ શબ્દોને વાકયમાં વાપરતી વખતે બહુવચનમાં જ વાપરવા, તેમજ તેમની સાથે જોડાયેલાં ક્રિયાપદે પણ બહુવચનમાં જ વાપરવાં જોઈએ. એનાયુપનાવો (ગાળ) રક્ષયિતથાઃ સમેત શિવતા તૈમને ચત્ત: કિચન I હીતા સમગ્ર રાજા: માત્. અહીં