________________
૩૭૮ ૪ વાક્યમાં શબ્દને ક્રમ કેવી રીતે જાળવવો એ ઉપર જણાવ્યું.
બીજી ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે સંસ્કૃતમાં વચને ત્રણ છે, માટે જે વચનમાં કર્તા હોય તે જ વચનમાં ક્રિયાપદ મૂકવું જોઈએ, અને પુરુષ પ્રમાણે ક્રિયાપદનો પ્રયોગ . જોઈએ. સંસ્કૃત ભાષામાં લિંગને પ્રશ્ન બહુ જ ગુંચવણ ભરેલો છે. અમુક શબદ અમુક લિંગમાં શાથી હશે તે નક્કી કરવું કઠિન છે. ગુજરાતી ભાષામાં સામાન્ય રીતે જેને છેડે
ઓ' હોય તે પુલિગ, ‘ઈ’ હોય તે સ્ત્રીલિંગ અને “ઉ” હેય તે નપુંસકલિંગ કહેવાય છે. જેમકે છોકરા-છોકરી અને છોકરું. પરંતુ સંસ્કૃત ભાષામાં એ નિયમ નથી. અભ્યાસીઓએ માત્ર કોષ ઉપરથી લિંગનો વિચાર કરવો જોઈએ. સંસ્કૃત લિંગવિચારમાં કેટલીક વિચિત્રતા પણ આપણને જોવામાં આવે છે. જેમકે અમુક શબ્દ પ્રસિદ્ધ રીતે સ્ત્રીલિંગમાં હોય તો પણ તેને માટેના શબ્દો પુલિં.માં પણ હોય છે. ઉદાહરણ તરીકે
સ્ત્રી” આને માટે ના, માર્યા વગેરે સ્ત્રીલિ.ના શબ્દો છે, પણ વાર (પુ) અને છત્ર (ર) શબ્દો પણ છે. એવી જ રીતે શરીર માટે તz (પુ.) વાચા (સ્ત્રી), વપુ (ન.) એમ ત્રણ શબ્દો છે. આમ છતાં પુલિ. શબ્દનાં સ્ત્રીલિં. બનાવવાં હેય તે (નામ તથા વિશેષણનાં) તેને માટે કેટલાક નિયમ છે, તે ધ્યાનમાં રાખવાની જરૂર છે.
કેટલાક શબ્દોના સ્ત્રીલિંગ બનાવવા પડે છે. જેમકે મન ઉપરથી ગંગા, રજ ઉપરથી વટવા. સાધારણ રીતે પુલિ. નામ કે વિશેષણનાં સ્ત્રીલિ.નાં રૂપ કરવાં હોય, તે મા, હું
અને પ્રત્યય પુ.લિ.ને લગાડવા પડે છે. સ્ત્રીલિંગ બનાવવાના કેટલાક નિયમે નીચે આપીશું. (૧) ગ જેને છેડે એવા શબ્દોનું લિ. બનાવતી વખતે