________________
૩૪૦
(૫) ઋતુઓનાં તથા નક્ષત્રોનાં નામ તેમના ક્રમ પ્રમાણે
મૂકવાં. પ્રોમ્બવલન્તી, હેમન્તરિ ((નક્ષત્રમાં સમ
ક્ષરામનુપૂર્વે પા. ૨-૨-૩૪) () વણેનાં નામ, તેમના ક્રમ પ્રમાણે, એટલે પ્રથમ બ્રાહ્મણ,
પછી ક્ષત્રિય, પછી વૈશ્ય અને પછી શુક એ પ્રમાણે મૂકવાં. તે જ પ્રમાણે આશ્રમનાં નામ, વેદનાં નામ તેમના ક્રમ પ્રમાણે મૂકવાં. પ્રથમ ભાઈઓનાં નામમાં ઉમરે જે સૌથી મોટે તે પ્રથમ, પછી બીજે, પછી ત્રીજે એ રીતે ગોઠવવાં; ત્રીમિક્ષત્રિવિદ્રા, रामलक्ष्मणौ, भीमार्जुनौ, ब्रह्मचर्यगार्हस्थ्ये, ऋक्सामयजूंषि
( वर्णानामानुपूर्येण । भ्रातुायसः ) (૨) અભ્યહિત –એટલે પૂજ્યના નામને પ્રથમ પ્રયોગ કરવો.
માતાપિત, પાર્વતી મેષ અહીં પિતા કરતાં માતા તથા પરમેશ્વર કરતાં પાર્વતી વધારે પૂજ્ય માનેલાં છે.
તપુરુષ ૧૫ જ્યારે સમાસમાં આવેલાં પદે એકબીજાની સાથે વિભક્તિથી
જોડાયેલાં હોય ત્યારે તેને તપુરુષ સમાસ કહે છે. તત્પરુષમાં સામાન્ય રીતે બે પદો હોય છે, અને પ્રથમનું પદ પછીના પદના અર્થને નિર્ણય કરે છે. આ શબ્દ તત્વ અને પુરુષ એ શબ્દને બનેલું છે; અર્થાત તેને પુરુષ” એવો એ શબ્દનો અર્થ થાય છે. આ અર્થે સમાસના લક્ષણ ઉપર પ્રકાશ નાખે છે. આ સમાસના લક્ષણમાં એમ કહ્યું કે તેનું પ્રથમ પદ પછીના પદના અર્થનો નિર્ણય કરે છે, તે પ્રમાણે તપુરુષમાં એકલા પુરુષના અર્થ ઉપર પ્રકાશ થતો નથી, માટે પ્રથમ પદ “તા” અહીં આપ્યું છે, અને તે “કયો પુરુષ?” એમ શંકા થાય તો તે સૂચવે છે કે “તેને પુરુષ '; અર્થાત પ્રથમ શબ્દ પછીના શબ્દના અર્થનો પ્રકાશ આપે છે, તેમજ આ શબ્દો વચ્ચે