________________
૩૪૧
વિભક્તિને સંબંધ છે એ જણાવવાને ‘ તત્પુરુષ નામ આપ્યું છે. અહીં તત્ પદ છઠ્ઠી વિભક્તિને અર્થ સૂચવે છે. તત્પુરુષની વ્યાખ્યા પ્રમાણે તેમાં એ પદે આવેઃ એક પદ એટલે પૂર્વ પદ ગૌણ હાય છે, અને ખીજાં પદ એટલે ઉત્તરપદ પ્રધાન હાય છે. તત્પુરુષના મુખ્ય વિભાગ નીચે પ્રમાણે છેઃ (૧) તત્પુરુષ (૨) કર્મધારય–દ્વિગુ (૩) નતત્પુરુષ (૪) પ્રાદિ (૫) ગતિ અને ઉપપદ–તેમાં જ્યારે પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચે પ્રથમા સિવાયની ખીજી કાઈ પણ વિભક્તિથી અન્વય હોય તે। તત્પુરુષ કહેવાય છે, અને પ્રથમા વિભક્તિમાં અન્વય હાય તા કર્મધાય કહેવાય છે; અર્થાત્ તત્પુરુષ દ્વિતીયાથી સપ્તમી સુધીની વિભક્તિમાં આવે છે, આથી તે વિભક્તિ પ્રમાણે પણ તેના ઉપભેદા પડે છે.
,
(૬) દ્વિતીયા તપુરુષજ્યારે પૂર્વપદ ઉત્તરપદ સાથે દ્વિતીયા વિભક્તિના સંબન્ધથી જોડાયું હાય, ત્યારે તેને દ્વિતીયા તત્પુરુષ કહે છે.
(૧) કાઇ પણ કાર્ય અગર સ્થિતિની સાથે તેના કાલની મર્યાદાવાચક શબ્દ જોડવામાં આવે, ત્યારે ખીજી વિભક્તિ વપરાય છે.
,
.
मुहूर्त सुखम् मुहूर्तसुखम् वर्षे दुःखम् वर्षदुःखम् क्षणं क्लेशः ક્ષળવછેરા:, નિસંતાવ: (વિનું સંતાન:) સંવત્ત્તવાસઃ (સંવસરે વાસ:) ( પા. ૨-૧-૨૯૪ મત્સ્યન્તસંચોને ૨)
(૨) શ્રિત, અતીત, પતિત, ત, અચત્ત, પ્રાપ્ત, आपन्न એ શબ્દો પણ બીજી વિભક્તિમાં તત્પુરુષ સમાસમાં આવે છે.
रामं श्रितः रामश्रितः, संसास्मतीतः संसारातीतः, क्लेशं गतः क्लेशगतः, वैरापन्ना वैरमापन्ना, कष्टप्राप्तः