________________
૧૪૭
इ
(૮) અનદ્યતન ભૂતકાળમાં બીજા અને ત્રીજા પુરુષના એકવચનમાં ધાતુના અન્તમ તા વિકલ્પે ટ્ અગર વિસર્ગ થાય છે. તૂ પ્રત્યય પહેલાં અન્તિમ ને તૂ અથવા દ્ થાય છે, અને ર્ પહેલાં તે વિકલ્પે થાય છે.
(૯) જે પ્રકૃતિ પ્રત્યયાન્ત રૂપ (Base)માં એક કરતાં વધારે સ્વર હાય તે, અને ધાતુના અન્તિમ રૂ ( હસ્વ અથવા દીર્ઘ ) પહેલાં સંયુક્ત વ્યંજન આવ્યેા ન હોય તા, વિકારી સ્વર પ્રત્યયે। પહેલાં તે સ્ થાય છે.
(૧૦) મૈં અને મૂની પછી જે કાઈ વ્યંજન આવે તેના વર્ગને અનુનાસિક થાય છે; પણ ચ્, વ્, સ્, કે ૢ આવ્યા હાય, તે તેને અનુસ્વાર થાય છે. ખીને ગણ
૨૦૬ આ ગણુના તમામ ધાતુને પ્રત્યયા એકદમ લગાડવામાં આવે છે. આ ગણુની કાઈ પણુ નિશાની નથી.
૨૦૭ આ સ્વરાન્ત ધાતુમેના અનદ્યતન ભૂતકાળના ત્રીજા પુરુષ બહુવચનમાં વ્ લાગતાં પહેલાં છેલ્લા આ ઊડી જાય છે. ૨૦૮ આ સ્વરાન્ત મુખ્ય ધાતુઓ નીચે પ્રમાણે છે.
રહ્યા કહેવું.
પા રક્ષણ કરવું.
ત્રા (૫.) ભરવું.
સા (૫.) ખાવું.
મા (૫.) પ્રકાશવું.
મા (૫.) માપવું, દર્શાવવું,
ની સાથે સરખામણી
કરવી.
ચા (૫.) જવું.
7 (૫.) આપવું.
(૫.) લેવું, મેળવવું.
વા (૫.) વાવું, જવું, પ્રહાર કરવા, મારવું.
શ્રા (૫.) પસીના થવા, રાંધવું,
પોષાક પહેરવા. ના (૫) નહાવું.