________________
૨૬૦
गृह अघृक्षत
अगर्हिषत મૃરી अमृक्षत्
अमाक्षेत्-अम्राक्षत् स्पृश् अस्पृक्षत् अस्पाक्षत-अस्प्राक्षत्
ત્રીજે પ્રકાર ૩૭૦ આ પ્રકારના ધાતુઓને પ્રકાર બીજાના પ્રત્યય લાગે છે. ૩૭૧ નીચેના ધાતુઓ આ પ્રકારમાં હોય છે. દશમા ગણના ઘાતુઓ, પ્રેરક ભેદ, તથા સાધિત ઘાતુઓ,
, ઝિ, કું, આટલા ધાતુઓ અવશ્ય આ પ્રકારના છે.
છે અને બ્ધિ ધાતુઓ વિકલ્પ આ પ્રકારનાં રૂપ લે છે. ૩૭ર આ પ્રકારમાં ધાતુઓના આદિ વર્ણને પ્રથમ બેવડવામાં આવે
છે, તે પછી તેને ર લગાડવામાં આવે છે, અને બીજા પ્રકારના પ્રત્યયો જોડવામાં આવે છે. પહેલાં અતિમ ફુ તથા ૩ બદલાઈ જાય છે, અને તેમનાં ફર્યું અને ત્રૂપ થાય છે, અને અન્તિમ માનો લેપ થાય છે.
ટુ (પ.) એ.વ.
બ.વ. अदुद्रुवम् अदुवाव अदुद्रुवाम अदुद्रुवः अदुद्रुवतम् अदुद्रुवत अदुद्रुवत् अदुद्रुवताम् अदुद्रुवन्
શ્રિ (આ.) પુ. એ.વ. દ્વિવ.
अशिश्रिये अशिश्रियावहि अशिश्रियामहि अशिश्रियथाः अशिश्रियेथाम् अशिश्रियध्वम् अशिश्रियत अशिश्रियेताम् अशिश्रियन्त
દિવ.
બ.વ.