________________
૧૭
સમ્યત્વ ષસ્થાન ચઉપઈ-સંકલન
ગ્રંથના અંતે ગાથા-૧૨૪માં આ છ સ્થાનો જિનશાસનરૂપી રત્નાકરમાંથી ઉદ્ધત કરેલ છે, માટે ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક છે, એમ બતાવેલ છે.
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ ગ્રંથનું વિવરણ કરવામાં છvસ્થતાને કારણે અનાભોગથી ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય, તે બદલ મિચ્છા મિ દુક્કડં.....
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૫૭, ભાદરવા સુદ-૧૫, રવિવાર, તા. ૨-૯-૨૦૦૧ ૩૦૨, વિમલ વિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org