________________
ઘરના દાદરથી ઉતરે છે. ખરેખર તે આપણે સંવેદનશીલતા ગુમાવી છે. હાલ તે ભક્તિની જગ્યાએ ભગત – વેડા પિસી. ગયા છે – અમુક નામાંકીત ભકતો ગાય ને સ્ત્રીઓ માત્ર અભિનય કરી લંબગોળ લાઈનમાં ચપટી વગાડે કે તાલીઓ પાડે : કેવી ગુજરાતના ગરબાની વિકૃતિ !
અરેરે! કે ઘાતકી જમાને ફરીથી આવ્યા છે આ દેશમાં. પહેલાં બાળક જન્મે ત્યારે “દૂધ પીતી” કરતા હાલ સ્ત્રી – ભૂણને “કેળવાયેલી નારી “ કાયદેસર ગર્ભપાત કરાવે છે, અને, ગર્ભપાત કરાવનાર મુખ્યત્વે “સ્ત્રી નર્સ કે સ્ત્રી ડોકટર” હોય છે: લાભ-લોભી-ધન ખાતર – અરે રે.
નાલાયક રાજકારણીઓ અને તેમના ચમચાઓ વસ્તી વધારાની બૂમો પાડે છે...અક્કમી પાપી બદમાસે જરા વિચારે અને ચગ્ય આયેાજન ગ્રામ – શહેરની વસ્તી માટે કરે તે વસ્તી વધારો અભિશાપ નહિ- દેશની સમૃદ્ધિ માટે આશીર્વાદ સમાન નીવડે! મૂડીવાદી પરિગ્રહી શહેરી સમાજ
ગાંધી ચીંધ્યા” માર્ગે જવાને બદલે નાલાયક નેતા ચિંધે માર્ગે જાય તેમાં “વસ્તી વધારા” નું તૂત ચલાવે છે– અને આ ડીંડવાણાને પાપીઓ ટેકે આપે છે. '
જે “બે બસને નિયમ ઠીક હેત તે શ્રીકૃષ્ણ, રવીન્દ્રનાથ જેવા કયાંથી જન્મત! અને, બીજા સેંકડે દાખલા આજ પણ દેખાય જ છે ને ! એટલે આવી ગાંડી ઝુંબેશ દેશ વિરોધી જણાય છે, પ્રભુ બાળકીઓનું “સાર્ક વર્ષ”, ઉજવાઈ રહ્યું છે તે પ્રસંગે, જગતમાં સ્ત્રીઓનો દરજજે નીચે છે ત્યાં મતનું પ્રમાણ ઊંચું છે વિચારે ભારતની ૮૦ કરોડની વસ્તીમાં, છોકરાઓ કરતાં વધુ સબળ હોવા છતાં, દર વર્ષે ત્રણ લાખ છેકરીઓ મૃત્યુ પામે છે!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org