Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
થલાવાતુ વાતાવરણ એ મથાળા નીચે આવેલા લેખમાં લખવામાં આવ્યું છે, કે “ શ્વેતામ્બર મૂર્તિપૂજક મુનિએ સ ંમેલન ભરવાની તૈયારી કરે છે; એ સમાચારે જૈનસમાજમાં ઉત્સાહ પ્રેર્યા હતા. જુદા જુદા આચાર્યાદિને મળવામાં આડ–દશ માસ વ્યતીત થયા અને વિચારતાં મુખ્ય મુખ્ય સાધુએ એક વિચાર પર આવ્યા, ત્યાર પછી અમદાવાદના શ્રી સંધ તરફથી મુનિસ મેલન ભરવાનુ આમ ંત્રણ થયું. સદ્ભાગ્યે છેલ્લા ચાતુર્માસથા આખીએ સાધુ સંસ્થાના લગભગ ૮૦ ટકા સાધુએ ગૂજરાત-કાઠિયાવાડમાં જ વિચરતા હતા. છતાંએ તરત જ અમદાવાદના નગરશેઠ કે જે હિન્દભરના જૈતાના સધપતિ છે.........” આમ ભાળી જનતાને ખાટે રસ્તે દારવવા અથવા ભવિષ્યમાં કાઈ નિશાન તાકવા આવું જૂઠાણાભરેલું અને બિરાદાવલી ગાતું લખાણ વાંચીને અમારે ખુલાસો કરવા પડે છે, કે—
સાધુસંમેલન ભરવાનું નક્કી કરવા અગાઉ મેટા ભાગના આચાર્યોની સંમતિ લેવામાં આવી જ નથી. મુનિ મહારાજાના મેટા ભાગને તા આ સંમેલન નક્કી કરવા નહેરમાં શ્રી વિજયનેમિસૂરિને હાથ હોવાનેા અને ખાનગીમાં સોસાયટીના સુત્રધાર આચાર્યાં ને સાધુને હાથ હાવાને ખુલ્લું જણાઈ આવે છે. અમદાવદના સધતિ અને લાગતાવળગતાઓની જ આ હિલચાલ છે.
<<
“ પરંપરાથી જે રીતે દરેક સધાના કામકાજ ચાલે છે, તે બેનાં સમગ્ર હિન્દુસ્તાનના જૈનસધાના સંઘપતિ તરીકેને તેમને સ્વીકાર કર્યા જ નથી. છતાં સંમેલનના મૂળમાં અ એક જાતની રમત છે. એટલે જે સ્વમાન ધરાવે તે કાષ્ઠ
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org