Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
જનતાના અભિપ્રાય
મતાન્તરસમભાવના, ઉમદા મેધપાઠ કે જેઓ પામ્યા ન હોય, જેમના વિચારભેદ પર એકદમ કલુષિત સ્થિતિમાં મૂકાઇ જતા હોય. તેવાનાં સમ્મેલન શાચનીય સ્થિતિમાં ન મૂકાય તે બીજું શું થાય !
“ દેવદ્રવ્યની ચર્ચા સમાજમાં શુ આછી ફેલાઇ હતી ? દીક્ષાના પક્ષ પર શું ઓછા ઉહાપાડ થયા છે? છતાં એની એ પુરાણી અવિહિન લકીર પીટીને સમ્મેલને
*
ઘટવુાં પ્રમાતમ્ ” જેવુ કરી ખરેખર પોતાના ગૌરવ પર પાણી ફેરવ્યું છે; એમ દિલગીરી સાથે ાહેર કરવુ પડે છે, સમ્મેલન આટલા લાંબા દિવસો સુધી અથડાઇ પછડાઇ અને છેવટે, “ કઇક કરી છુટવુ, નહિતર નાક કપાશે, '' ના ભયધ જેમ મ ભીનું સંકેલી વિખરાયું. આ પ્રકારની સ્થિતિથી સમ્મેલન ખરી રીતે લોકષ્ટિમાં હાસ્યપાત્ર બન્યું છે, સમ્મેલનથી સાધુએમાં પરસ્પર સૌમનસ્યનું વાતાવરણ પ્રસરાવુ જોઇતું હતું તે બન્યું નથી, જુદાં પડેલાં મન સંધાયાં નથી, ખિન્નવૃત્તિઓ સતાષાઇ નથી, ઉદારતા રખાઇ નથી, દૃષ્ટિવૈષમ્ય ધાવાયું નથી, સ્થૂલ મિલનના એ મેળાવડામાં દ્વેષ, દુરાગ્રહ અને મદના જોરે ઉછળતા આઘાત-પ્રત્યાધાતના ઉદ્દડ મેાજામાં ગુગળાઇ ગયેલ સ્થિતિ પર ઢાંકપિછેડે કરી વળ વેડ ઉતારવાની પામર ચેષ્ટા કરી બતાવી છે! પક્ષકાર શ્રાવાને છેડી સામાન્ય દષ્ટિથી વાત કરીએ તે આખા સમાજમાં સમ્મૂલન માટે અસન્તાષ, નૈરાશ્ય અને ખેની લાગણી ફેલાયલી જોવાય છે, અને જૈનેતર જનતા તા દીક્ષાના ભવાડા' પર પહેલેથી જ હસી રહી હતી; તેમાં જાતના સમ્મેલને ઉમેરે કર્યો છે. શાસનની અવનત કરાવી દશા પર દિલ ૨૩ છે. પ્રભુ પાર ઉતારે ’
Jain Education International
66
૩.
>>
For Private & Personal Use Only
www.jainelibrary.org