Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah

View full book text
Previous | Next

Page 381
________________ છૂટક કિંમત રૂ. ૪-૦-૦ (પિસ્ટેજ અલગ) રહેશે. સં. ૧૯૯૩માં પ્રગટ થનારાં પુસ્તકો (૧) વીર દયાલદાસ: [અઢારમી સદીના વિરમંત્રીની જીવનકથા અને ભૂતકાળની મહાન જેને પ્રજાના પરાક્રમની યશોગાથા ગાતી લાંબી રસમય શિલિએ આલેખાયેલી ઐતિહાસિક નવલકથા. ] (૨) બારવ્રતની કથાઓઃ [શ્રાવકના બારવ્રતની રસમય શૈલિથી લખાયેલી કથાઓ ] (૩) સ્વાર્પણ કથાઓ : [ ધર્મને ખાતર બલિદાન આપનાર, કર્તવ્યની ખાતર જાન ફેંસાની કરનાર જૈનવીરોની ટૂંકી સમર્પણકથાઓ.] (૪) સમયધર્મ: [વર્તમાન યુગના કેટલાક સળગતા સામાજિક પ્રશ્નોની સમીક્ષા કરતા ઉત્તમ કેટીના લેખને સંગ્રહ.] આ ગ્રંથમાળાનું પ્રથમ પુસ્તક જેઠ મહિનામાં બહાર પડશે. –ગ્રાહક થનાર ભાઈઓએ– ગ્રંથમાળાના વાષિક લવાજમના રૂ. ૩-૦-૦ તથા પિસ્ટેજ બારઆના મળી કુલ રૂ.૩-૧૨-૨ મોકલી આપવા. ..એ...વાત...ખ્યાલમાં...રાખશે...કે... * આ ગ્રંથ ધર્મના રહસ્યને સમજાવવામાં મદદરૂપ થશે. * પુસ્તકાલયને શણગાર બનશે. નવાં કુમાર-કુમારિકાઓનું ઘડતર કરશે. * દરેક જૈનના ઘરને ધર્મભાવનાથી સુવાસિત કરશે. - આજે જ નામ નોંધાવે– 1. ધી જ્યોતિ કાર્યાલય લિમિટેડ , પાનર નાક, જુમ્મામજિદ સામે, અમદાવાદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392