Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah

View full book text
Previous | Next

Page 374
________________ પશ્ચાદ અવલાદન સુદ ત્રીજને દિવસે શ્રી વિજયમેાહનસુરિના હસ્તે પ્રભામ પાટણમાં પ૦ પ્રતાપવિજયજી આચાર્ય બન્યા. સુદ ચેથના દિવસે શ્રી વિજયનેમિસૂરિના હસ્તે અમદાવાદમાં ૫૦ લાવણ્યવિજયજી, ૫૦ અમૃતવિજયજી અને ૫૬ પદ્મવિજજયજી આચાય બન્યા; તેમજ પાલીતાણા ખાતે શ્રી સાગરાનંદસૂરિના હસ્તે પં માણેકસાગરજી, શ્રી કુમુદવિજયજી ગણુ, ૫૦ ભક્તિવિજયજી અને ૫૦ પદ્મવિજયજી આચાર્ય અન્યા. સુદ છઠના રાજ મીયાગામ ખાતે શ્રી વિજયવલ્લભસૂરિના હસ્તે ઉપા॰ લલિતવિજયજી અને ૫૦ શ્રી કસ્તુરવિજયજી આચાર્ય બન્યા. તેમજ વળાદ ખાતે ૫૦ ઉમવિજયજી અને પંજાબમાં રહેતા તેમના સમુદાયના વિદ્યાવિજયજીને પણ આચાર્ય બનાવવામાં આવ્યા. ૫૦ રામવિજયજી પણ તે દિવસે મુંબઇમાં શ્રી વિજયપ્રેમસૂરિના હસ્તે આચાર્ય બન્યા. આજ અરસામાં ત્રિસ્તુતિક (ત્રણÀાય) સમુદાયમાં શ્રી તીવિજયજી આચાર્ય બન્યા અને થાડા વખત પછી ૫૦ ન્યાયવિજયજી તથા ૫૦ લાવિજયજી પણ અનુક્રમે શિવગંજ અને દરાપુરામાં આચાર્ય બન્યા. આ રીતે આ એકજ વર્ષમાં ૩+૨૦ મળી ૨૩ આચાયૅના વધારા થયા, આમાં ન જોવાઇ શાસ્ત્રાજ્ઞા, ન જોવાઇ પરપરા, ન જોવાઇ યાગ્યતા ! કાઇ પણ સાધુ પછી તે યેાગ્ય હાય કૅ અયેાગ્ય-પાતાને આચાર્યં તરીકે જાહેર કરે તેમાં કાષ્ઠ રોકનારું નહેતું. આમ આવી મેટાભાગે ઘેલાભરી પીએનું પરિણામ એ આવ્યું કે આચાય પદની કિમ્મત કાડીની બની ગઈ. આજ અરસામાં સંધસત્તાને લગતું; શ્રી પરમાણુદ કુંવરજી ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392