Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah

View full book text
Previous | Next

Page 371
________________ "" હરાવના ભગ થતા આક્ષેપોના પ્રતિકાર કરનારી સત્યપ્રકાશ સમિતિ' જીવતી રહી, અને તે આજે “ શ્રી જૈન સત્યપ્રકાશ ” નામનું એક માસિક ચલાવી રહી છે; તે પણ તેના ઉદ્દેશને કેટલા અંશે સફળ કરે છે. તે વિચારવા જેવું ; છતાં બધા ડરાવા પર જ્યારે પાણી ફરી વળ્યું છે, ત્યારે આ ઠરાવનું આટલું પણ પણિામ સતાધકાક જ લેખવું જોઇએ. Jain Education International W For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392