Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
શવેાની જાહેરાત પ્રસંગે ચારસે ઉપરાંત પૂજ્ય મુનિવર્યાં, સાતસા ઉપરાંત સાધ્વીજી અને અગીઆર હજાર ઉપરાંત શ્રાવક–શ્રાવિકાઓની ભવ્ય હાજરીમાં શરુમાં મંગલ તરીકે શ્રી સ્નાત્રપૂજા તા શાંતિલશ ભણાવવામાં આવ્યા અને મારું આવકારનું ભાષણ તથા સંમેલનની સફળતાના સંદેશા વાંચી સંભળાવ્યા આદ શ્રીસધે પધારેલા પૂજ્ય મુનિવયાંને વંદન કર્યું હતું. ત્યાર પછી પૂ. મુનિવર્યાં મુનિસંમેલન માટે ખાસ બાંધેલા ભવ્ય મંડપમાં પધાર્યા હતા.
66
આ આખાય પ્રસર્ફીંગ અનુપમ હતા. દરેકની મુખમુદ્રા ઉપર અપૂં આનંદ અને ઉત્સાહ ઝળકી રહેલા જણાતા હતા. જેમણે એ પુણ્યદ્રશ્ય નિહાળ્યું છે, તેમના અંતરપટ ઉપર એ ચિરસ્મરણીય રહેશે એ નિઃશંક છે.
“ મુનિ—સંમેલનનું કાર્ય પ્રથમથી જ બંધબારણે ચાલતું હતું અને મારી મારફત સંમેલન તરફથી જાહેર કરવામાં આવ્યું હતું કે—કોઇ છાપામાં આવતી કાઇપણ ખબરેશને વજન આપવું નહિ. આ ખીના ધ્યાનમાં લઇ આપણા સમાજે નવ આચાર્યાંની મીટીમાંથી અમુક અમુક આચાર્યાં ઊઠી ગયા, વગેરે બીનસત્તાવાર અનુચિત ખખરેાથી દારવાઇ નહિ જતાં જે શાંતિ રાખી છે; તેને માટે હું આપણા સમાજ ઉપકાર માનું છું.
સુનિસંમેલન શરૂ થયા પછીથી કેટલીક વિચારણા બાદ ફાગણુ વદ પાંચમના રાજ બહાંતર મુનિરાજોની એક મંડળી નીમાઈ હતી. ત્યાર બાદ કાર્યની સરલતા માટે ફાગણ વદ આઠેમના રાજ ત્રીસ મુનિરાજોની મ`ડળી નીમાઈ અને તે મંડળીએ નિર્ણય કરવા માટે ફ્રાગણ વદી દશમના રાજ અગિયાર મુદ્દા વિચારી
૧૫
૨૨૫
cr
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org